ગુજરાત રોજગાર સમચાર (24/08/2022) , ૮ પાસ થી કોલેજ સુધી ની નોકરી ની માહિતી.

ગુજરાત રોજગાર સમચાર (24/08/2022): gujaratinformation.gujarat.gov.in દ્વારા દર અઠવાડિયા માં ગુજરાત સમચાર ની pdf જાહેર કરવા માં આવે છે આ pdf માં ૮ પાસ થી કોલેજ સુધી સરકારી ભરતી ની માહિતી આપવા આવે છે . ગુજરાત રોજગાર સમચાર દ્વારા લોકો ને બેકારી દુર થાય અને નોકરી મળી રહે એ હેતુ થી બહાર પાડવા માં આવે છે.ગુજરાત રોજગાર સમચાર (24/08/2022)ની pdf જાહેર કરી દેવામાં આવી છે ડાઉનલોડ કરવા માટે ની લીંક નીચે આપેલી છે .

ગુજરાત રોજગાર સમચાર (24/08/2022)

આ પણ વાંચો : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022 , ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે નોકરી ની તક

પોસ્ટ નામગુજરાત રોજગાર સમચાર (24/08/2022)
કોના દ્વારા જાહેરgujaratinformation વિભાગ દ્વારા
પોસ્ટ કેટેગરીરોજગાર સમચાર
સતાવાર વેબસાઈટgujaratinformation.gujarat.gov.in

જો ગુજરાત રોજગાર સમચાર રેગુલર ડાઉનલોડ કરવા માંગતા હોય તો દર બુધવારે ગુજરાત સરકાર દ્વારા gujaratinformation.gujarat.gov.inઆ pdf ઉપલોડ કરવા માં આવે છે.

આ પણ વાંચો :GPSC ભરતી ૨૦૨૨ , છેલ્લી તારીખ 09/09/2022 @gpsc.ojas.gujarat.gov.in

મહત્વ ની કડીઓ

ગુજરાત રોજગાર સમચાર (24 Aug 2022)અહી કિલક કરો
બીજી સરકારી નોકરીઓ જોવાઅહી કિલક કરો

Leave a Comment