ગુજરાત રોજગાર સમચાર (28 Sept 2022): gujaratinformation.gujarat.gov.in દ્વારા દર અઠવાડિયા માં ગુજરાત સમચાર ની pdf જાહેર કરવા માં આવે છે આ pdf માં ૮ પાસ થી કોલેજ સુધી સરકારી ભરતી ની માહિતી આપવા આવે છે . ગુજરાત રોજગાર સમચાર દ્વારા લોકો ને બેકારી દુર થાય અને નોકરી મળી રહે એ હેતુ થી બહાર પાડવા માં આવે છે.ગુજરાત રોજગાર સમચાર (28 Sept 2022) ની PDF જાહેર કરી દેવામાં આવી છે ડાઉનલોડ કરવા માટે ની લીંક નીચે આપેલી છે.
ગુજરાત રોજગાર સમચાર (27 July 2022)
પોસ્ટ નામ | ગુજરાત રોજગાર સમચાર (28 sept 2022) |
કોના દ્વારા જાહેર | gujaratinformation વિભાગ દ્વારા |
પોસ્ટ કેટેગરી | રોજગાર સમચાર |
સતાવાર વેબસાઈટ | gujaratinformation.gujarat.gov.in |
આ પણ વાંચો : આધાર કાર્ડ ભરતી 2022, વિવધ પોસ્ટ જાણો કઈ રીતે કરવી અરજી?
આ પણ વાંચો : બેંક ઓફ બરોડા માં આવી નવી ભરતી 2022, બેંક માં નોકરી લેવાની ઉતમ તક@ bankofbaroda.in
આ પણ વાંચો : ONGC ભરતી 2022 , @ongcindia.com
જો ગુજરાત રોજગાર સમચાર રેગુલર ડાઉનલોડ કરવા માંગતા હોય તો દર બુધવારે ગુજરાત સરકાર દ્વારા gujaratinformation.gujarat.gov.in આ pdf ઉપલોડ કરવા માં આવે છે.
આ પણ વાંચો : [૧૨ પાસ ] સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF ) ભરતી ૨૦૨૨,
મહત્વ ની કડીઓ
ગુજરાત રોજગાર સમચાર (28 Sept 2022) | અહી કિલક કરો |
બીજી સરકારી નોકરીઓ જોવા | અહી કિલક કરો |