DPCD Recruitment 2023 | છોડ અને રસાયણ વિકાસ નિર્દેશાલયમાં 740 જગ્યા પર ભરતી, અંતિમ તારીખ ૩૧/૦૩/૨૦૨૩

DPCD Recruitment 2023 : તાજેતર માં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી છોડ અને રસાયણ વિકાસ નિર્દેશાલયમાં બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૭૪૦ જેટલી જગ્યા પર વિવિધ જગ્યા પર કરવામાં આવશે આ ભરતી તમામ માહિતી આજે અપનેઆં લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા, અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચો.

DPCD Recruitment 2023

સત્તાવાર વિભાગ છોડ અને રસાયણ વિકાસ નિર્દેશાલય
પોસ્ટનું નામવિવીધ
નોટિફિકેશનની તારીખ25 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ27 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 માર્ચ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ https://www.gov.dpcd.in/

પોસ્ટનું નામ:

DPCD દ્વારા સર્વેયર, ઓફિસ અટેન્ડન્ટ કમ ક્લાર્ક, ડેટા એંટ્રી ઓપરેટર તથા આસિસ્ટન્ટ કો ઓર્ડીનેટર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે.

લાયકાત:

સર્વેયર, ઓફિસ અટેન્ડન્ટ કમ ક્લાર્ક અને ડેટા એંટ્રી ઓપરેટરની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે 12 પાસ કરેલું હોવું જોઈએ જયારે આસિસ્ટન્ટ કો ઓર્ડીનેટરની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ.વધુ વિગત માટે સત્તાવારવેબસાઈટ પર વિઝીટ કરો.

પગાર ધોરણ

 5,200 થી 20,200 સુધી પગાર ચુકાવાવમાં આવશે આખરી નિર્યણ સત્તાવાર વિભાગ નો રહેશે.

અરજી કઈ રીતે કરશો ?

  • સોં પ્રથમ DPCDની સત્તાવાર વેબસાઈટ https://www.gov.dpcd.in/ જાઓ
  • તેમાં Recruitment ક્લિક કરો
  • હવે Apply Now ના બટન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમારે જરૂરી વિગત ભરવાની રહેશે
  • જરૂરી પુરાવા ઉપ્લોદ કરો.અને સબમિટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વ ની કડીઓ :

સત્તાવર જાહેરાત
સતાવરવેબસાઈટ
હોમ પેજ

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો