WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ડ્રાઈવિંગ લાઇસન્સ માટેની બૂક, કરો ઘરે બેઠા તૈયારી.વાંચો બૂક પાસ થઇ જાઓ.

ડ્રાઈવિંગ લાઇસન્સ માટેની બૂક : હવે તમારે ડ્રાઈવિંગ લાઇસન્સ માટે એજન્ટની જરૂર રહેશે નહિ તમે જાતે જ પરિક્ષા આપી લાઇસન્સ કાઢવી શકો છો.આ બૂક વાંચી તમે અત્યારના નવા નિયમ અને ટ્રાફિક ના તમામ સંકેતોની સાચી માહિતી મેળવી શકો છો. તો મિત્રો આજે જ બૂક નીચે અપલી કડી દ્રારા ડાઉનલોડ કરો અને તમારી પાસે લાઇસન્સ ના હોય તો અરજી કરી લાગી જાઓ તૈયારીમાં. આજે આપણે આ લેખ માં આ બૂક કઈ રીતે ડાઉનલોડ કરવી અને શું છે તેનો ઉપયોગ તે વિષે ની તમામ માહિતી આ લેખ દ્રારા લઈશું.

ડ્રાઈવિંગ લાઇસન્સ માટેની બૂક

સંસ્થાઆર ટી ઓ
લેખ પરિક્ષા માટે ની બૂક અને એપ્સ
એપ્લિકેશન ડાઉનલોડ મોડ ઓફ લાઈન
 ફાયદા પરિક્ષા પાસ કરી શકો છો.
સત્તાવાર વેબસાઈટhttps://parivahan.gov.in

આ પણ વાંચો : SMC ભરતી ૨૦૨૨| સુરત મહાનગરપાલિકા ભરતી ૨૦૨૨

બૂક વાંચવા ના ફાયદા :

આ બૂક વાંચવા થી લાઇસન્સ કાઢવા માટે ખુબ ઉપયોગી સાબિત થાય છે કેમ કે આ બૂક માં સાંકેતિક અને બીજા બધા જ નિયમનો સમાવેશ કરવામાં આવે છે. જેથી કોઈ પણ વ્યક્તિ સરળતાથી લાઇસન્સ માટે ની પરિક્ષા પાસ કરી સકે. આ બૂક દરેક ભાશા માં મળી રહે છે તેથી દરેક રાજ્ય ના લોકો આ બૂક નો ઉપયોગ કરી ગમે ત્યાંથી પરિક્ષા પાસ કરી લાઇસન્સ મેળવી સકે છે.

એપ્પ્સ ડાઉનલોડ કરવાના ફાયદા :

આ એપ્પ્સ થી તમે લાઇસન્સ માટે ની પરિક્ષા ની જેમ પરિક્ષા આપી પ્રેક્ટીસ કરી શકો છે.આ અપ્પ્સ ની મદદ થી તમે ટાઇમ લીમીટ પ્રશ્નો ના જવાબ આપી તમે માસ્ટર બની શકો છો. જેથી તમે જયારે ખરેખર ની પરિક્ષા અપશો ત્યારે તમને કોઈ પણ જાતની તકલીફ પડશે નહિ. આ અપ્પ્સ માં તમને સાંકેતિક અનેવધારે માહિતી વાળા એમ બંને પ્રકારના પ્રશ્નો આપેલા હોય છે તેથી વધુ વિચારવામાં રહેશો નહિ અને આજે જ ડાઉનલોડ કરી લાઇસન્સ માટે ની તૈયારી સારું કરો.

RTO એક સલાહકર :

આરટીઓ ની આ એપ્પ્સ એક સલાહકાર ની ભૂમિકા ભજવે છે આ એપ્પ્સ થી તમે નજીક ની ડ્રાઈવિંગ સ્કુલમાં જઈ સીખી સખો છો આ એપ્પ્સ તમેન સલાહ અપસે કે તમારી નજીક કઈ કઈ સ્કૂલો આવેલી છે. કોણ શું શીખવે છે તે બધી માહિતી આ APPS ની અંદર મળી રહેશે.

ડ્રાઈવિંગ લાઇસન્સ માટેની બૂક અને APPS કઈ રીતે ડોઉંનલોડ કારસો ?

આ અપ્પ અને બૂક તમે નીચે આપેલી કડીઓ દ્રારા તમે ડાઉનલોડ કરી શકો છો.

મહત્વ ની કડીઓ :

મોબાઈલ APPS અહી ક્લિક કરો
બૂક ની pdf અહી કિલક કરો
હોમ પેજ અહી કિલક કરો

Leave a Comment