Eastern Railway Recruitment 2022 |રેલવે એપ્રેન્ટિસ ભરતી 2022

eastern railway recruitment 2022:તાજેરતમાં રેલ્વે માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભારતીઓ ઈસ્ટર્ન રેલવે એપ્રેન્ટિસ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૩૧૧૫ જેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે તો મિત્રો આ ભરતી ની તમામ માહિત માટે આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિંનતી છે.

Eastern Railway Recruitment 2022

સત્તાવાર વેબ આરઆરસી ઈસ્ટર્ન રેલ્વે
પોસ્ટ નું નામ એપ્રેન્ટિસ
કુલ પોસ્ટ3115
એપ્લિકેશન મોડઓનલાઇન
ઓનલાઈન અરજી30.09.2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ29.10.2022
સત્તાવાર વેબસાઈટ https://rrcrecruit.co.in/

Eastern Railway Recruitment 2022વિભાગ પ્રમાણે જગ્યાઓ :

વિભાગખાલી જગ્યા
હાવડા વિભાગ659
લીલુઆહ વર્કશોપ612
સિયાલદહ વિભાગ440
કાંચરાપરા વર્કશોપ187
માલદા વિભાગ138
આસનસોલ વર્કશોપ412
જમાલપુર વર્કશોપ412
કુલ.3115

Eastern Railway Recruitment 2022વય મર્યાદા :

આ ભરતી માટે ઓછામાં ઓછી ૧૫ અને વધુમાં વધુ ૨૪ વાય ના ઉમેદવારો અરજી કરી સકે છે.

આ પણ વાચો : જીલ્લા પંચાયત પાટણ કાયદા સલ્હાકાર ભરતી ૨૦૨૨

Eastern Railway Recruitment 2022લાયકાત :

ઉમેદવારે ધોરણ ૧૦ +૨ ની પરિક્ષા કે તેને સમકક્ષ પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ તથા નીચે આપેલ કોઈ પણ એક ક્ષેત્રે ની જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

જો કે, વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રિક), શીટ મેટલ વર્કર, લાઇનમેન, વાયરમેન, કાર્પેન્ટર અને પેઇન્ટર (જનરલ) ના વેપાર માટે.

ઉમેદવાર ઉમર ની પરિક્ષા માં ૫૦% માર્ક ધરાવતા હોવા જઈએ.

આ પણ વાંચો : AAI અપ્રેન્ટીશ ભરતી ૨૦૨૨,પગાર ૧૫૦૦૦થી શરુ

Eastern Railway Recruitment 2022 અરજી ફી :

આ ભરતી માટે જનરલ અને OBC માટે ૧૦૦ રૂપિયા ફી રાખેલી છે.

Eastern Railway Recruitment 2022પગાર ધોરણ :

આ ભરતી તાલીમ માટે છે માટે સરકારના નિયમ મુજબ પગાર કે સ્ટાઇપેંડ આપવામાં આવશે.

Eastern Railway Recruitment 2022 અરજી કરવાની રીત :

આ ભરતી માં ઓનલાઈન મારફતે ઉમેદવાર અરજી કરી સકે છે

  • સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
  • તેમાં જે ફિલ્ડ માં અરજી કરવા માંગતા હોય તેમાં જાઓ
  • તેની અરજી ફ્રીમ ભરો
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • સબમિટ કરો
  • પ્રિન્ટ લઇ લો

મહત્વ ની કડીઓ :

સતાવાર વેબ અહી કિલક કરો
અરજી કરવા માટે અહી કિલક કરો
જાહેરાત અહી કિલક કરો
હોમ પેજ અહી કિલક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો