ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડકરો લીંક અહિથી :આજે આપણે આ લેખમાં ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડ કઈ રીતે લિંક કરવું આજે આપણે આ લેખમાં જાણીશું આ બંને એકસાથે લિંક કરવું ખૂબ જરૂરી છે કારણ કે તમારી મતદાર યાદી કે કોઈપણ ડોક્યુમેન્ટમાં એક સરખા નામ રહે અને સરકારના રેકોર્ડમાં તમારું નામ એક સરખું રહે તે માટે સરકાર દ્વારા આ અભિયાન ચલાવવામાં આવે છે તો મિત્રો શું તમારું ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ લિંક છે કે નહીં તે આજે આપણે જાણીશું નથી તો કઈ રીતે લિંક કરવું એ આજે આપણે આ લેખમાં સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચવા તમને અમારી નમ્ર અપીલ છે.
ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ કરો લીંક અહિથી
નીચે પ્રમાણેના સ્ટેપ થી તમે તમારું આધાર કાર્ડ અને ચુંટણી કાર્ડ લીંક કરી શકો છો આ ખુબ જજ્રુરી છે આ સરકાર દ્રારા અનુરોધ કરવામાં આવે છે આ આપેલ નીચે સ્ટેપ થી લીંક કરો .
સ્ટેપ 1: તમારા સ્માર્ટફોન પર ‘વોટર હેલ્પલાઇન એપ’ ડાઉનલોડ કરો કાં તો Google Play Store અથવા Apple App Store પરથી.
સ્ટેપ 2: એપ ખોલો, ‘હું સંમત છું’ વિકલ્પ પસંદ કરો અને નેક્સ્ટ બટનને ટેપ કરો.
પગલું 3: ‘મતદાર નોંધણી’ વિકલ્પ પસંદ કરો.
સ્ટેપ 4: ઈલેક્ટોરલ ઓથેન્ટિકેશન ફોર્મ (ફોર્મ 6B) પર ક્લિક કરો.
સ્ટેપ 5: ‘લેટ્સ સ્ટાર્ટ’ વિકલ્પ પર ટેપ કરો.
પગલું 6: આધાર સાથે નોંધાયેલ તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને ‘ઓટીપી મોકલો’ વિકલ્પ પર ક્લિક કરો.
પગલું 7: ‘હા મારી પાસે મતદાર ID છે’ વિકલ્પ પસંદ કરો અને ‘નેક્સ્ટ’ પર ક્લિક કરો.
પગલું 8: તમારો મતદાર ID (EPIC) નંબર દાખલ કરો, રાજ્ય પસંદ કરો અને ‘વિગતો મેળવો’ વિકલ્પ પર ટેપ કરો.
પગલું 9: ‘આગળ વધો’ વિકલ્પ પસંદ કરો.
પગલું 10: તમારો આધાર નંબર, નોંધાયેલ મોબાઇલ નંબર દાખલ કરો અને ‘થઈ ગયું’ પર ક્લિક કરો.
મહત્વ ની કડી ઓ :
એપ માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |