WhatsApp ગ્રૂપમાં જોડાવો!

FSSAI ભરતી ૨૦૨૨, જાણો તમામ માહિતી આજે જ

ફૂFSSAI ભરતી ૨૦૨૨, :તાજેતર માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી ફૂડ સેફટી ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૭૯ જેટલી જગ્યા ભરવાની છે આ ભરતી ની તમામ માહિતી આજે અપને આ લેખ માં લઈશું તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા વિનતી છે.

FSSAI ભરતી ૨૦૨૨,

ઓર્ગેનાઇઝેશન નામફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા – FSSAI
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યા79 પોસ્ટ
લાયકાતપોસ્ટ મુજબ
અરજીની શરૂઆતની તારીખ10-10-2022
અરજી કરવાની છેલ્લી તારીખ05-11-2022
સત્તાવાર સાઇટwww.fssai.gov.in

આ પણ વાંચો : તલાટી મોક ટેસ્ટ ગુજરાતી વ્યાકરણ ૦૨

પોસ્ટ પ્રમાણે જગ્યાઓ :

પોસ્ટનું નામકુલ જગ્યા
સલાહકાર01
જોઈન્ટ ડાયરેક્ટર06
સીનિયર મેનેજર01
સિનિયર મેનેજર (IT)01
નાયબ નિયામક07
મેનેજર02
સહાયક નિર્દેશક02
મદદનીશ નિયામક (ટેકનિકલ)06
ડેપ્યુટી મેનેજર03
ડેપ્યુટી મેનેજર (IT)01
વહીવટી અધિકારીશ્રી07
વરિષ્ઠ ખાનગી સચિવ04
અંગત સચિવ15
આસિસ્ટન્ટ મેનેજર (IT)01
મદદનીશ07
જુનિયર આસિસ્ટન્ટ (ગ્રેડ-1)01
જુનિયર આસિસ્ટન્ટ (ગ્રેડ-II)12
સ્ટાફ કાર ડ્રાઈવર (સામાન્ય Gde)03

આ પણ વાંચો ; બેંક ઓફ બરોડા ભરતી 2022, બેંક માં નોકરી લેવાની ઉતમ તક@ bankofbaroda.in

આ પણ વાંચો : C-DAC ભરતી 2022, વિવિધ જગ્યાઓ જાણો તમામ માહિતી.

શૈક્ષણિક લાયકાત:

આં ભરતી માં અલગ અલગ પદ પ્રમાણે લાયકાત નક્કી કરવામાં આવે છે માટે લાયકાત જાણવા માટે નીચે આપલે જાહેરાત વાંચો .

મહત્વ ની તારીખો :

અરજીની શરૂઆતની તારીખ10-10-2022
અરજી કરવાની છેલ્લી તારીખ05-11-2022

અરજી કઈ રીતે કરશો ?

  • સો પ્રથમ સત્તાવાર વેબસાઈડ પર જાઓ
  • તેમાં જે પોસ્ટ પર અરજી કરાવી હોય ટે પોસ્ટ પર ક્લિક કરો.
  • અરજી ફ્રોમ ભરો.
  • જરૂરિ પુરાવા ઉપલોડ કરો
  • અરજી સબમિટ કરો
  • અરજી ની પ્રિન્ટ લઇ લો
  • pdf પણ સાચવી લો

મહત્વ ની કડીઓ

સતાવાર જાહેરાત અહી કિલક કરો
સતાવાર વેબ અહી કિલક કરો
હોમ પેજ અહી કિલક કરો

Leave a Comment