GHB Recruitment 2023 :તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી ની જાહેરાત GHB Recruitment 2023 દ્રારા કરવામાં આવી છે આજે અપને આ લેખ માં આ ભરતી વિષે ની તમામ માહિતી લઈશું કેવી કે વાય મર્યાદા, લાયકાત , અરજી કરવાની રીત વગેરે તો આ લેખ ને પૂરો વાંચો.
GHB Recruitment 2023|Gujarat Housing Board Recruitment 2023
સંસ્થાનું નામ | ગુજરાત હાઉસિંગ બોર્ડ |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 24 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 04 એપ્રિલ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://gujarathousingboard.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર તથા COPA કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે.
લાયકાત :
પોસ્ટનું નામ | લાયકાત |
ડેટા એન્ટ્રી ઓપરેટર | 10 પાસ |
COPA કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ | 10 પાસ તથા આઈટીઆઈ |

પગાર ધોરણ :
- ડેટા એન્ટ્રી ઓપરેટર :રૂપિયા 6,000
- COPA કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ : રૂપિયા 7,000
અરજી કઈ રીતે કરશો ?
આ ભરતી સીધી ભરતી છે અને આ ભારતી ઓફલાઈન મોડ પર છે માટે નીચે આપલે સરનામાં પર જરૂરી પુરાવા સાથે અરજી મોકલી આપવાની રહેશે. અરજી મોકલતા પહેલા અરજદારે પોતાની સત્તાવાર વેબસાઈટ નોધણી કરાવી ફરજીયાત છે.
કાર્યપાલ ઈજનેરશ્રીની કચેરી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પેહલો માળ, ઉધના દરવાજા, ખટોદરા, સુરત – 395002
મહત્વ ની કડીઓ :
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |