10+2 પાસ ગીર સોમનાથ જીલ્લા પંચાયત ભરતી ૨૦૨૨ : તાજેતર માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં વિવિધ પોસ્ટ માટે ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી ની તમામ માહિતી આજે અપને આ લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા, લાયકાત વગેરે તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા વિનતી છે.
10+2 પાસ ગીર સોમનાથ જીલ્લા પંચાયત ભરતી ૨૦૨૨
સતાવાર વિભાગ | સોમનાથ જીલ્લા પંચાયત |
પોસ્ટ નું નામ | વિવિધ |
જાહેરાત ક્રમાંક | – |
કુલ જગ્યા | 07 |
અરજી કરવાનો મોડ | ઓનલાઈન |
નોકરીનું સ્થાન | ગુજરાત |
ઈન્ટરવ્યું તારીખ | 20 ,૨૨ /09 /2022 |
સત્તાવાર વેબસાઈટ | https://www.ncdgirsomnath.in/ |
શૈક્ષણિક લાયકાત
- મેડિકલ ઓફિસર 02 – MBBS
- સ્ટાફ નર્સ – 04 12 પાસ + B.Sc. Nursing / GNM
- લેબોરેટરી ટેકનીશીયન ૦૧ – 10+2 પાસ + DMLT
આ પણ વાચો : GSFC વડોદરા ભરતી ૨૦૨૨, વિવિધ પોસ્ટ નોકરી ની ઉતમ તક
ઉમર મર્યાદા
વધુમાં વધુ ૪૦ વર્ષ
પગાર ધોરણ :
- રમેડિકલ ઓફિસર –૬૦,૦૦૦
- સ્ટાફ નર્સ – ૧૩૦૦૦
- લેબોરેટરી ટેકનીશીયન -૧૩૦૦૦
આ પણ વાચો : SBI ડેપ્યુટી ચીફ ટેકનોલોજી અધિકારી ભરતી 2022 ,ઓનલાઈન અરજી કરો @sbi.co.in,
અરજી કઈ રીતે કરવી
- આ ભરતી ઓફલાઈન મોડ પર રાખવામાં આવેલ છે માટે લાયક ઉમેદવારે પોતાના અનુભવ ના અને અભ્યાસ ના પ્રમાણપત્ર લઇ જાહેરાત માં આપેલ સરનામાં પર સમયસર જવાનું રહેશે.
નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojasgujarats.com કોઈ પણ જવાબદારી લેતું નથી
સતાવાર વેબસાઈટ | અહી ટચ કરો |
સતાવાર જાહેરાત | અહી ટચ કરો |
અરજી માટે નું ફ્રોમ | અહી ટચ કરો |