GISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022 | ઓજસ નવી ભરતી ૨૦૨૨ :ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિકયુરિટી ફોરી સોસાયટી-અમદાવાદ ખાતે સિકયુરિટી ગાર્ડની એક્સમેનથી જગ્યા ભરવા માટેની જાહેરાત કરવા માં આવી છે જે પણ લોકો આ ભરતી માટે ફોર્મ ભરવા માંગતા હોય તે ઓજસ ની સતાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/પર જી ભરી સકે છે
GISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022 લગતી તમામ માહિતી જેવી કે પરીક્ષા ફી , લાયકાત , ફોર્મ ભરવાની છેલી તારીખ , વય મર્યદા વગેરે માહિતી નીચે લેખ માં આપેલ છે તો આગળ વાચવા વિનતી .
GISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022
ભરતી બોડ | ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ સોસાયટી ( GISFS ) |
પોસ્ટનું નામ | સિક્યુરીટી ગાર્ડ ભરતી |
અરજી ક્રમાંક | GISFS/202223/1 |
કુલ જગ્યા | 2000 |
ફોર્મ ભરવા નું શરુ | 01/08/2022 |
અરજીની છેલ્લી તારીખ | 15/08/2022 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://ojas.gujarat.gov.in/ |
પોસ્ટ નામ : સિક્યુરીટી ગાર્ડ
કુલ જગ્યા : 1320
શૈક્ષણિક લાયકાત
SSC, SSC, HSC, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ.
ઉંમર મર્યાદા:
કૃપા કરીને સત્તાવાર સૂચના વાંચો.
પગાર ધોરણ
- 17,830 થી શરુ
GISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022 પસંદગી પક્રિયા
- પરિક્ષા
- Interview
- ડોક્યુમેન્ટ તપાસણી
- મેડીકલ પરિક્ષા
GISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022 માટે અરજી કઈ રીતે કરવી ?
- GISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022 નોટિફિકેશન PDF માંથી યોગ્યતા તપાસો
- નીચે આપેલ Apply Online Link પર ક્લિક કરો અથવા https://ojas.gujarat.gov.in/વેબસાઇટની મુલાકાત લો
- અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ફી ચૂકવો
- અરજીપત્રકની પ્રિન્ટ કાઢો
મહત્વ ની કડીઓ
અરજી અરજી કરવા | અહી કિલક કરો |
જાહેરાત વાચવા | અહી કિલક કરો |