GMC ભરતી 2022 : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાલી પડેલી વિવિધ પોસ્ટ પર ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કર્યું છે જેમાં લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ અને સ્ટાફ નર્સ પોસ્ટ નો સમાવેશ થાય છે આ ભરતી માટે જે પણ લોકો અરજી કરવા માંગતા હોય તે લોકો આ લેખ ને ધ્યાન થી વાચો.
GMC ભરતી 2022
સતાવાર વિભાગ | ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન |
પોસ્ટ નું નામ | લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ અને સ્ટાફ નર્સ |
જાહેરાત ક્રમાંક | – |
કુલ જગ્યા | 09 |
અરજી કરવાનો મોડ | ઓફ લાઈન |
નોકરીનું સ્થાન | ગાંધીનગર |
અરજી કરવા નું શરુ | |
છેલ્લી તારીખ | જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 07 દિવસની અંદર (જાહેરાત પ્રકાશિત તારીખ: ૨૦-૦૯–૨૦૨૨) |
આ પણ વાચો : SBI ડેપ્યુટી ચીફ ટેકનોલોજી અધિકારી ભરતી 2022 ,ઓનલાઈન અરજી કરો @sbi.co.in,
પોસ્ટ પ્રમાણે જગ્યા
પોસ્ટ | કુલ જગ્યા |
---|---|
લેબટેક | 03 |
ફાર્માસિસ્ટ | 03 |
સ્ટાફ નર્સ | 03 |
આ પણ વાચો :કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ભરતી ૨૦૨૨ ,છેલ્લી તારીખ: 27/09/2022
શૈક્ષણિક લાયકાત:
લેબટેક | B.Sc. કેમેસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી મુખ્ય વિષય સાથે અથવા M.Sc. ઓર્ગેનીક કેમેસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી. |
ફાર્માસિસ્ટ | ડીગ્રી ઇન ફાર્માસી અથવા ડીપ્લોમા ઇન ફાર્માસીનો કરેલ હોવો જોઇએ. |
સ્ટાફ નર્સ | ડીપ્લોમા ઇન જી.એન.એમ. અથવા બી.એસ.સી. નર્સિગ કરેલ હોવુ જોઇએ. |
ઉંમર મર્યાદા:
- લેબ ટેકનિશિયન – 58 વર્ષ
- ફાર્માસિસ્ટ – 58 વર્ષ
- સ્ટાફ નર્સ – 45 વર્ષ
પગાર ધોરણ :
ઉમેદવારોને પગાર રૂ. ૧૩,૦૦૦/- આપવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી?
GMC ભરતી 2022 માટે લાયક ઠરેલ ઉમેદવારો જાહેરાત દર્શવેલા જરૂરી દસ્તાવેજ સાથે ૭ દિવસ માં પોતાની અરજી જાહેરાત માં દર્શવેલા સરનામે રજુ કરવા ની રહશે. વધુ માહિતી માટે જાહેરાત વાચો.
નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો અને પુર્સ્થી કર્યા બાદ જ પોતાની અરજી કરો . કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojasgujarats.com કોઈ પણ જવાબદારી લેતું નથી
જાહેરાત વાચવા | અહી કિલક કરો |
બીજી સરકારી ભરતી જોવા | અહી કિલક કરો |