GMDC ભરતી ૨૦૨૨ : ગુજરાત મીનેરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્રારા નવી તાલીમ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં મેનજર માટે ની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે આ ભરતી માં 45 થી લઇ ૫૫ વર્ષ ના ઉમદવાર અરજી કરી શકશે આ લેખ માં આ માટે ની તમામ માહિતી જેવી કે વય મર્યાદા , લાયકાત , અરજી કઈ રીતે કરવી જાણવા માટે આ લેખ ને સંપૂર્ણ વાંચો.
GMDC ભરતી ૨૦૨૨
સત્તાવાર વિભાગ | ગુજરાત મીનેરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ |
પોસ્ટ નું નામ | વિવિધ મેનેજર ની પોસ્ટ |
જાહેરાત ક્રમાંક | – |
કુલ જગ્યા | ૦૩ |
અરજી કરવાનો મોડ | ઓફ લાઈન |
નોકરીનું સ્થાન | ગુજરાત |
અરજી કરવા નું શરુ | – |
છેલ્લી તારીખ | ૩૧.૦૮.૨૦૨૨ |
સત્તાવાર વેબસાઈટ | https://www.gmdcltd.com |
પોસ્ટ : નામ
- જેનરલ મેનેજર
- ડેપ્યુટી મનેજર
- સેનીયર મનેજર
વય મર્યાદા :
45 થી ૫૫ વર્ષ
શૈક્ષણિક લાયકાત :
નીચે પ્રમાણે ની લાયકાત આ ભરતી માટે જરૂરિ છે.
પોસ્ટ નું નામ | જરૂરિ લાયકાત | જરૂરિ અનુભવ |
જેનરલ મેનેજર | મેકેનીકલ/ઇલેક્ટ્રિક/ પાવર એન્જીનીયર (કોઈ પણ એક ) | ૨૦ વર્ષ |
ડેપ્યુટી મનેજર | મેકેનીકલ/ઇલેક્ટ્રિક/ પાવર એન્જીનીયર (કોઈ પણ એક ) | 13-15 વર્ષ |
સેનીયર મનેજર | મેકેનીકલ/ઇલેક્ટ્રિક/ પાવર એન્જીનીયર (કોઈ પણ એક ) | 12-13 વર્ષ |
GMDC ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી ?
ઉમેદવારો જરૂરી લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલો સાથે નિયત પર્ફોર્મામાં (પરિશિષ્ટ મુજબ) સિનિયર જનરલ મેનેજર (ટેક.) GMDC લિ. ખાનીજ ભવન, 132 Ft.ને અરજી કરી શકે છે. રિંગ રોડ, યુનિવર્સિટી ગ્રાઉન્ડ પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ-52 GMDC વેબસાઈટ પર આ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર પરબિડીયું પર અરજી કરેલ પોસ્ટને સ્પષ્ટપણે દર્શાવે છે. અધૂરી અથવા નિયત તારીખ પછી પ્રાપ્ત થયેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
મહત્વ કડિયો
જાહેરાત વાચો | અહી કિલક કરો |
બીજી સરકારી ભરતી | અહી કિલક કરો |