GMDC Recruitment 2023 : તાજેતર માં નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી Gujarat Mineral Development Corporation Limited દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી ની તમામ માહિતી આજે અપને આજે અપને આ લેખ માં લઈશું આ ભરતી માં Assistant Engineer, Jr. Engineer, Chemist, Quality control head, Project Officer, Admin Assistant, Project Coordinator, Chief Facility Manager જેવ પદો પર ભરતી કરવામાં આવશે આ ભરતી તમામ માહિતી જેવી કે કુલ પોસ્ટ , વય મર્યાદા , લાયકાત વગેરે માટે આ લેખ ને સંપૂર્ણ વાંચો.
GMDC GMDC ભરતી 2023
સત્તાવાર વિભાગ | Gujarat Mineral Development Corporation Limited |
પોસ્ટ નામ | Assistant Engineer, Jr. Engineer, Chemist, Quality control head, Project Officer, Admin Assistant, Project Coordinator, Chief Facility Manager |
ઈન્ટરવ્યું તારીખ | 20/01/2023 & 21/01/2023 |
GMDC Recruitment 2023 માટે લાયકાત :
આ ભરતી માં અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ લાયકાત નક્કી કરેલી છે માટે નીચે આપેલ જાહેરાત માં વાંચો
GMDC Recruitment 2023 વય મર્યાદા :
આ ભરતી માં અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ વય નક્કી કરેલી છે માટે નીચે આપેલ જાહેરાત માં વાંચો
GMDC Recruitment 2023 અરજી કરવા માટે ની રીત :
આ ભરતી માં લાયક ઉમેદવારે પોતાના લાયકાત ના પુરાવા લઇ જાતે જાહેરાત માં આપેલ અનુશાર સમય સર પોહચી જવાનું રહેશે . જાહેરાત નીચે આપેલ છે .
GMDC Recruitment 2023 મહત્વ ની તારીખો :
- 04/02/2023 (Project Officer- IT / Project Coordinator (Zonal) / Admin Assistant at Zonal Level -GMDC GVT)
- 31/01/2023 (Quality control head)
- 26/01/2023 (Chief Facility Manager)
Interview Date: 20/01/2023 & 21/01/2023 (Assistant Engineer / Jr. Engineer / Chemists)
GMDC Recruitment 2023 મહત્વ ની કડીઓ :
Project Officer- IT / Project Coordinator (Zonal) / Admin Assistant |
Quality control head |
Chief Facility Manager |
Assistant Engineer / Jr. Engineer / Chemists |
Download GMDC Application Form |