GMDC ભરતી 2022 ,ભાવનગર માટે વિવિધ જગ્યાઓ.   

GMDC ભરતી 2022 : ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં વિવીધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે આજે અપને આ લેખમાં આ ભરતી વિષે ની તમામ માહિતી મેળવીશું જેવી કે વય મર્યાદા , લાયકાત , કરરી કરવાની રીત વગેરે તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવાનું ભૂલશો નહિ.

GMDC ભરતી 2022 ,ભાવનગર માટે વિવિધ જગ્યાઓ

સત્તાવાર વિભાગ ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ ( GMDC )
પોસ્ટનું નામએપ્રેન્ટીસ માટે વિવિધ પોસ્ટ
છેલ્લી તારીખ20/10/2022
અરજી મોડઓફલાઈન
સત્તાવાર વેબસાઇટhttp://gmdcltd.com

વય મર્યાદા :

૧૮ થી ૨૫ વર્ષ .

લાયકાત :

પોસ્ટલાયકાતકુલ જગ્યા
માઈનિગ એન્જીયરબી.ઈ. માઈનીંગ૦૩
માઈનિગ એન્જીયરડીપ્લોમાં માઈનીંગ૦૩
મીકેનીકલ એન્જીન્યરડીપ્લોમાં (મીકેનીકલ)૦૧
ઈલેક્ટ્રીકલ એન્જીન્યરડીપ્લોમાં (ઈલેક્ટ્રીકલ)૦૧
સિવિલ એન્જીન્યરડીપ્લોમા ( સિવિલ )૦૧
ક્વોલિટી કંટ્રોલ કેમિસ્ટબી.એસ.સી કેમિસ્ટ્રી૦૧
હેલ્થ સેનીટરી ઈન્સ્પેક્ટરઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ૦૧
ઇલેક્ટ્રિશિયનઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ૦૨
મિકેનિક (મોટર વ્હીકલ)આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ૦૧
મિકેનિક (ડીઝલ)આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ૦૧
વેલ્ડરઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ૦૧
પ્લમ્બરઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ૦૧

અરજી કઈ રીતે કરવી ?

આ ભરતી માં અરજી ઓફલાઈન મોડ પર કરવામાં આવશે. આ ભરતી નીનારજી નીચે પ્રમાણે ના સરનામાં પર અરજદારે મોકલી આપવાની રહેશે.અરજી સમયસર પોચી જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

સરનામું :

  • જનરલ મેનેજર (પ્રોજેક્ટ)
  • જીએમડીસી લિમિટેડ, લિગ્નાઇટ પ્રોજેક્ટ – ભાવનગર,
  • ગામ-તગડી, પોસ્ટ-માલપર, જીલ્લો – ભાવનગર – ૩૬૪૦૦૨

મહત્વ ની કડીઓ :

સત્તાવાર વેબ અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો