GMRC ભરતી ૨૦૨૨ : તાજેરત માં ગજરાત મેર્ટો રેલ કોર્પોરેશન દ્રારા ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી ડેરેકટર માટે ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે તો મિત્રો આજે અપને આ ભરતી વિશે ની તમામ માહિતી મેળવીશું જેવી કે વય મર્યાદા, લાયકાત , અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આ લેખ ને પરો વાંચવાનો ભૂલશો નહિ.
GMRC ભરતી ૨૦૨૨
સતાવાર વિભાગ | ગજરાત મેર્ટો રેલ કોર્પોરેશન |
પોસ્ટ નું નામ | Executive Director (Civil): 01 Post Executive Director (Systems): 01 Post |
જાહેરાત ક્રમાંક | – |
કુલ જગ્યા | ૦૨ |
અરજી કરવાનો મોડ | ઓનલાઈન |
નોકરીનું સ્થાન | ગુજરત |
છેલ્લી તારીખ | 31 /10 /2022 |
સત્તાવાર વેબસાઈટ | https://www.gujaratmetrorail.com/ |
આ પણ વાંચો :ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022 @ippbonline.com
આ પણ વાંચો : RRC પશ્ચિમ રેલ્વે ગ્રુપ સી ભરતી 2022, છેલ્લી તારીખ : 04/10/2022 @rrc-wr.com
શૈક્ષણિક લાયકાત :
Executive Director (Civil) : માન્ય યુનિવર્સીટી દ્રારા સ્નાતક ની પરિક્ષા પાસ સિવિલ સાથે
Executive Director (Systems): માન્ય યુનિવર્સીટી દ્રારા સ્નાતક ની પરિક્ષા પાસ Electrical / Mechanical / Electronics & Communications) સાથે
આ પણ વાંચો : 10 પાસ DRDO ભરતી ૨૦૨૨, અહીથી કરો અરજી.
આ પણ વાંચો : ગુજરાત રોજગાર સમચાર (07 Sep 2022) , ૮ પાસ થી કોલેજ સુધી ની નોકરી ની માહિતી
ઉમર મર્યાદા :
૧૮ થી 35 વર્ષ
અરજી કઈ રીતે કરશો ?
રેલ્વે અને મેટ્રો રેલ સંસ્થાઓના પાત્ર અને રુચિ ધરાવતા અધિકારીઓને અરજી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે પરિશિષ્ટ-II માં અરજી ફોર્મેટ મુજબ યોગ્ય ચેનલ. ઉમેદવારોએ તમામ સંબંધિત પુરાવાઓ જોડવાના રહેશે/ લાયકાત, અનુભવ અને પગાર ધોરણ/ કુલ પગારના સમર્થનમાં દસ્તાવેજો. ઝોનલ રેલવે વગેરે આગળ મોકલી શકે છે આ mail id પર [email protected] પર તકેદારી/ D&AR ક્લિયરન્સ સાથે લાયક ઉમેદવારની અરજીઓ કરી શકો છો તારીખ 31મી ઓક્ટોબર, 2022સુધી મળી જવી જોઈએ.
સતાવાર વેબસાઈટ | અહી ટચ કરો |
સતાવાર જાહેરાત | અહી ટચ કરો |
અરજી ફ્રોમ માટે | અહી ટચ કરો |
બીજી નવી ભરતી જોવા માટે | અહી ટચ કરો |