ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2022 : હાલમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વિવધ ભરતી માટે જાહેરાત બહાર બ્પાડવા માં આવીં છે જેમાં જનરલ મેનેજર/ સિનિયર ડીજીએમ/ આસિસ્ટન્ટ મેનેજર/ સિનિયર એક્ઝિક્યુટિવ અને વગેરે ખાલી જગ્યાઓ પર ભરતી 2022 કરશે . આ ભરતી માટે ના ફોર્મ તારીખ ૦૯/૦૮/૨૦૨૨ ના રોજ થી ભરવા ના શરુ થશે
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2022 :ને લગતી તમામ માહિતી જેવી કે કે પરીક્ષા ફી , લાયકાત , ફોર્મ ભરવાની છેલી તારીખ , વય મર્યદા વગેરે માહિતી નીચે લેખ માં આપેલ છે તો આગળ વાચવા વિનતી .
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2022
સંસ્થાનું નામ
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)
પોસ્ટનું નામ
જનરલ મેનેજર/ સિનિયર ડીજીએમ/ આસિસ્ટન્ટ મેનેજર/ સિનિયર એક્ઝિક્યુટિવ અને વગેરે
કુલ જગ્યાઓ
11
અરજીકરવાની છેલ્લી તારીખ
09/08/2022
અરજીમોડ
ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટ
https://www.gujaratmetrorail.com
પોસ્ટનું નામ
જનરલ મેનેજર/ સિનિયર ડીજીએમ/ આસિસ્ટન્ટ મેનેજર/ સિનિયર એક્ઝિક્યુટિવ અને વગેરે
શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો માટે નીચે આપેલ જાહેરાત વાચો
પસંદગી પ્રક્રિયા:-
પસંદગી પ્રક્રિયા શોર્ટલિસ્ટ/ ઇન્ટરવ્યુ પર આધારિત હશે .