Google Task Mate : આ એપ ઘરે બેઠા આપશે પૈશા કમાવી ,જાણો કેવી રીતે

Google Task Mate : GOOGLE ની નવી એપ ઘરે બેઠા આપશે પૈશા કમાવી : google એ નવી એપ બહાર પાડી છે આ એપ ની મદદ થી તમે ઘરે બેઠા પૈશા કમાઈ શકો છો આ એપ ની મદદ ની તમારે અમુક કાર્ય કરવાના રહેશે આજે અપને આ લેખ માં આ એપ વિશે ની તમામ માહિતી લઇ શું જેવી કે કઈ રીતે કરવી ડાઉનલોડ , શું છે ઉપયોગ આ એપના વગેરે તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા વિનતી.

Google Task Mate એપ ના ઉપયોગ કઈ રીતે કરવો :

આ એપ નું નામ Task Mate App છે. આ એપ હાલમાં બીટા વર્ઝનમાં છે. તે માત્ર થોડા પસંદ કરેલા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તે વિશ્વભરના વ્યવસાયો દ્વારા પોસ્ટ કરેલા વિવિધ સરળ કાર્યો પૂરા પાડે છે. દા. ત તરીકે, તમારી નજીકની ફેમસ દુકાન ની તસવીર લો, તમારી પ્રાથમિકતા વિશે સર્વેક્ષણનો જવાબ આપો, અંગ્રેજીમાંથી તમારી સ્થાનિક ભાષામાં વાક્યોનું ભાષાંતર કરવામાં સહાય કરો.આ પ્રકારના તસ્ક આપવામાં આવે છે.

આ તસ્ક પુરા કર્વ્યયા પછી તમનેતમારા સ્થાનિક ચલણમાં તમારું કામની ચુકવણી કરવામાં આવે છે. જ્યારે તમે કેશ આઉટ કરવા માટે તૈયાર હોવ, ત્યારે તમારે ફક્ત કંપનીની એપ પર જવાનું છે. પછી તમારા ઇ-વોલેટ અથવા તેમના પેમેન્ટ પાર્ટનર સાથે એકાઉન્ટ રજીસ્ટર કરો. પછી તમારા પ્રોફાઇલ પેજ પર જાઓ અને “કેશ આઉટ” બટન દબાવો. પછી તમે તમારી કમાણી કરેલી રકમ કેશઆઉટ કરી શકશો.

કઈ રીતે કરશો ડાઉનલોડ ?

  • Google ની Task Mate એપ ડાઉનલોડ કરવા માટે તમારા સ્માર્ટફોનમાં ખોલો.
  • ત્યારબાદ, સર્ચ બોક્ષમાં Task Mate ટાઇપ કરી એપ શોધો.
  • Task Mate (Early Access) એપ જોવા મળશે. તે ડાઉનલોડ કરો.
  • એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

Leave a Comment