GPSC ભરતી ૨૦૨૨ : | Gpsc Bharti 2022 : GPSC- Gujarat Public Service Commission જીપીએસસી – ગુજરાત જાહેર સેવા આયોગ હાલમાં નવી ભરતી માટેને ની જાહેરાત બહાર પાડવા માં આવી છે આ ભરતી સ્તાનક થયેલા વિધાથી માટેની છે જે પણ ઉમેદાવારો આ ભરતી માટે લાયક હો ટે લોકો ને પોતાનું ફોર્મ online GPSC ની સતાવાર વેબસાઈટ પર જઈ ભરવા નું રહશે gpsc.ojas.gujarat.gov.in
GPSC ભરતી ૨૦૨૨ |Gpsc Bharti 2022
સત્તાવાર વિભાગ | GPSC- Gujarat Public Service Commission |
પોસ્ટ નું નામ | વિવિધ પોસ્ટ |
જાહેરાત ક્રમાંક | 15/2022–23 થી 20/2022-23 |
કુલ જગ્યા | 245 |
અરજી કરવાનો મોડ | ઓનલાઈન |
નોકરીનું સ્થાન | ગુજરાત |
અરજી કરવા નું શરુ | 25/08/2022 |
છેલ્લી તારીખ | 09/09/2022 |
સત્તાવાર વેબસાઈટ | gpsc.ojas.gujarat.gov.in |
આ પણ વાચો : ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022
પોસ્ટ નામ
total post : 245
મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ 2 | 77 |
કાયદા અધિકારી વર્ગ 2 | 01 |
વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારી (મેડિસિન) વર્ગ 1 | 02 |
ક્યુરેટર વર્ગ 2 | 05 |
કાર્યપાલક ઈજનેર (સિવિલ) | 05 |
કાર્યપાલક ઈજનેર (સિવિલ) | 19 |
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) | 13 |
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) | 21 |
મદદનીશ કર અધિકારી | 28 |
મદદનીશ કમિશનર | 04 |
સમાજ કલ્યાણ અધિકારી | 01 |
જિલ્લા નિરીક્ષક (જમીન કચેરી) | 06 |
મદદનીશ નિયામક | 01 |
મુખ્ય અધિકારી | 12 |
રાજ્ય કર અધિકારી | 50 |
આ પણ વાચો : 10 પાસ ITBP ભરતી ૨૦૨૨
અરજી ફી
- જનરલ કેટેગરીએ રૂ. 100
શૈક્ષણિક લાયકાત GPSC ભરતી ૨૦૨૨
- સ્નાતક , પોસ્ટ પ્રમાણે વધુ માહિતી માટે જાહેરાત વાચો
વય મર્યદા
૨૦ વર્ષ થી ૩૫ વર્ષ , કેટેગરી પ્રમાણે છૂટછાટ
GPSC ભરતી ૨૦૨૨ મહત્વ ની તારીખો
- અરજી કરવા માટેની તારીખ : ૨૫/૦૮ /૨૦૨૨
- અરજી કરવા ની છેલ્લી તારીખ : ૦૯/૦૯ ૨૦૨૨
મહત્વ ની કડિયો
જાહેરાત વાચવા | અહી કિલક કરો |
ફોર્મ ભરવા | અહી કિલક કરો |
FAQ વારમ વાર પૂછતા પ્રશ્નો
GPSC ભરતી ૨૦૨૨ અરજી કરવા ની છેલ્લી તારીખ કઈ છે ?
૦૯/૦૯/૨૦૨૨
GPSC ભરતી ૨૦૨૨ કેટલી જગ્યા માટે ભરતી બહાર પડી છે ?
245