WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GPSC ભરતી ૨૦૨૨ , છેલ્લી તારીખ 09/09/2022 ફક્ત 1 દિવસ બાકી છે જલ્દી અરજી કરો

GPSC ભરતી ૨૦૨૨ : | Gpsc Bharti 2022 : GPSC- Gujarat Public Service Commission જીપીએસસી – ગુજરાત જાહેર સેવા આયોગ હાલમાં નવી ભરતી માટેને ની જાહેરાત બહાર પાડવા માં આવી છે આ ભરતી સ્તાનક થયેલા વિધાથી માટેની છે જે પણ ઉમેદાવારો આ ભરતી માટે લાયક હો ટે લોકો ને પોતાનું ફોર્મ online GPSC ની સતાવાર વેબસાઈટ પર જઈ ભરવા નું રહશે gpsc.ojas.gujarat.gov.in

GPSC ભરતી ૨૦૨૨ |Gpsc Bharti 2022

સત્તાવાર વિભાગGPSC- Gujarat Public Service Commission
પોસ્ટ નું નામવિવિધ પોસ્ટ
જાહેરાત ક્રમાંક 15/202223 થી 20/2022-23
કુલ જગ્યા 245
અરજી કરવાનો મોડઓનલાઈન
નોકરીનું સ્થાનગુજરાત
અરજી કરવા નું શરુ 25/08/2022
છેલ્લી તારીખ09/09/2022
સત્તાવાર વેબસાઈટgpsc.ojas.gujarat.gov.in

આ પણ વાચો : ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022

પોસ્ટ નામ

total post : 245

મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ 277
કાયદા અધિકારી વર્ગ 201
વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારી (મેડિસિન) વર્ગ 102
ક્યુરેટર વર્ગ 205
કાર્યપાલક ઈજનેર (સિવિલ)05
કાર્યપાલક ઈજનેર (સિવિલ)19
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)13
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)21
મદદનીશ કર અધિકારી28
મદદનીશ કમિશનર04
સમાજ કલ્યાણ અધિકારી01
જિલ્લા નિરીક્ષક (જમીન કચેરી)06
મદદનીશ નિયામક01
મુખ્ય અધિકારી12
રાજ્ય કર અધિકારી50

આ પણ વાચો : ૧૦ પાસ ટપાલ વિભાગ વડોદરા ભરતી ૨૦૨૨

અરજી ફી

  • જનરલ કેટેગરીએ રૂ. 100

શૈક્ષણિક લાયકાત GPSC ભરતી ૨૦૨૨

  • સ્નાતક , પોસ્ટ પ્રમાણે વધુ માહિતી માટે જાહેરાત વાચો

વય મર્યદા

૨૦ વર્ષ થી ૩૫ વર્ષ , કેટેગરી પ્રમાણે છૂટછાટ

GPSC ભરતી ૨૦૨૨ મહત્વ ની તારીખો

  • અરજી કરવા માટેની તારીખ : ૨૫/૦૮ /૨૦૨૨
  • અરજી કરવા ની છેલ્લી તારીખ : ૦૯/૦૯ ૨૦૨૨

ICPS નર્મદા ભરતી 2022

મહત્વ ની કડિયો

જાહેરાત વાચવા અહી કિલક કરો
ફોર્મ ભરવા અહી કિલક કરો

FAQ વારમ વાર પૂછતા પ્રશ્નો

GPSC ભરતી ૨૦૨૨ અરજી કરવા ની છેલ્લી તારીખ કઈ છે ?

૦૯/૦૯/૨૦૨૨

GPSC ભરતી ૨૦૨૨ કેટલી જગ્યા માટે ભરતી બહાર પડી છે ?

245

GPSC ભરતી ૨૦૨૨ માટે ની સતાવાર વેબસાઈટ કઈ છે ?

Leave a Comment