GPSC ભરતી ૨૦૨૨,છેલ્લી તારીખ ૧/૧૧/૨૦૨૨

GPSC ભરતી ૨૦૨૨ :તાજેતરમાં ગુજરત સરકારે GPSC- Gujarat Public Service Commission જીપીએસસી – ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવેલ છે આ ભરતી માં ટોટલ 306 જેટલી જગ્યા ને ફાળવવામાં આવી છે તો મીરો આજે આપણે આ લેખ માં આ માટે ની તમામ માહિતી મેળવીશું જેવી કે વય મર્યાદા , લાયકાત અરજી કરવાની રીત વગેરે , તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનંતી છે.

GPSC ભરતી ૨૦૨૨

સત્તાવાર વિભાગGPSC- Gujarat Public Service Commission
પોસ્ટ નું નામવિવિધ
જાહેરાત ક્રમાંક21-27 /202223
કુલ જગ્યા306
અરજી કરવાનો મોડઓનલાઈન
નોકરીનું સ્થાનગુજરાત
અરજી કરવા નું શરુ15/10/2022
છેલ્લી તારીખ01/11/2022
સત્તાવાર વેબસાઈટgpsc.ojas.gujarat.gov.in

અરજી ફી

  • જનરલ કેટેગરીએ રૂ. 100

વય મર્યદા

૨૦ વર્ષ થી ૩૫ વર્ષ , કેટેગરી પ્રમાણે છૂટછાટ

પોસ્ટ નામ અને જગ્યા

PostTotal Vacancy
Account officer class’s 1 and 212 & 15
Adarsh ​​Residential School Principal19
executive engineer(civil) class 106
Deputy Executive Engineer (Civil)22
Deputy Executive Engineer (Mechanical)07
Assistance Executive Engineer (Civil)125
Assistance Executive Engineer (Mechanical)100
Total306

શૈક્ષણિક લાયકાત GPSC ભરતી ૨૦૨૨ :

PostEducational Qualification
Account officer class’s 1 and 2B.Com and M.com CA Experience 3-5 year for class 1
Adarsh ​​Residential School PrincipalPost Graduate Experience 5 year
executive engineer(civil) class 1BE/B.Tech (Civil)
Deputy Executive engineer (Mechanical) class 2BE/B.Tech (Mechanical)
Deputy Executive Engineer (Civil)BE/B.Tech (Civil)
Assistance Executive Engineer (Civil)BE/B.Tech (Civil)
Assitance Executive Engineer (Civil)BE/B.Tech (Civil)

પગાર ધોરણ :

આ ભરતી માટે ના સરકાર ના નિયમો પ્રમાણે આપવામાં આવશે .

આ પણ વાંચો : ગુજરાત રોજગાર સમાચાર ( ૧૩ oct 2022) , ૮ પાસ થી કોલેજ સુધી ની નોકરી ની માહિતી

GPSC ભરતી ૨૦૨૨ મહત્વ ની તારીખો

  • અરજી કરવા માટેની તારીખ : 15/10/2022
  • અરજી કરવા ની છેલ્લી તારીખ : 01/11/2022

મહત્વ ની કડિયો

જાહેરાત વાચવાઅહી કિલક કરો
ફોર્મ ભરવાઅહી કિલક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો અને પુર્સ્થી કર્યા બાદ જ પોતાની અરજી કરો . કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojasgujarats.com કોઈ પણ જવાબદારી લેતું નથી

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો