GPSC ભરતી ૨૦૨૨,મદદનીશ ઈજનેર (સિવિલ)

GPSC ભરતી ૨૦૨૨ :તાજેતરમાં ગુજરત સરકારે GPSC- Gujarat Public Service Commission જીપીએસસી – ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવેલ છે આ ભરતી માં ટોટલ ૭૭ જેટલી જગ્યા મદદનીસ ઇજનેર ને ફાળવવામાં આવી છે તો મીરો આજે આપણે આ લેખ માં આ માટે ની તમામ માહિતી મેળવીશું જેવી કે વય મર્યાદા , લાયકાત અરજી કરવાની રીત વગેરે , તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનંતી છે.

GPSC ભરતી ૨૦૨૨

સત્તાવાર વિભાગGPSC- Gujarat Public Service Commission
પોસ્ટ નું નામમદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ ૨
જાહેરાત ક્રમાંક15/202223
કુલ જગ્યા77
અરજી કરવાનો મોડઓનલાઈન
નોકરીનું સ્થાનગુજરાત
અરજી કરવા નું શરુ25/08/2022
છેલ્લી તારીખ09/09/2022
સત્તાવાર વેબસાઈટgpsc.ojas.gujarat.gov.in

આ પણ વાંચો : GPSC ભરતી ૨૦૨૨ , છેલ્લી તારીખ 09/09/2022 @gpsc.ojas.gujarat.gov.in

અરજી ફી

  • જનરલ કેટેગરીએ રૂ. 100

વય મર્યદા

૨૦ વર્ષ થી ૩૫ વર્ષ , કેટેગરી પ્રમાણે છૂટછાટ

પોસ્ટ નામ અને જગ્યા :

મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ 277

શૈક્ષણિક લાયકાત GPSC ભરતી ૨૦૨૨ :

આં ભરતી માટે ઉમેદવાર બી. ટેક (સિવિલ ) ની પરિક્ષા પાસ કરેલ હોવી જોઈએ તથા કમ્પ્યુટર નું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ .

આ પણ વાંચો : 10 પાસ HDFC BENK ભરતી ૨૦૨૨ , છેલી તારીખ 30.૦૮.૨૨  

પગાર ધોરણ :

આ ભરતી માટે વર્ગ ૨ ના સરકાર ના નિયમો પ્રમાણે આપવામાં આવશે .

આ પણ વાંચો : સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 , ૮ પાસ અને 10 પાસ ઉમેદવારો માટે નોકરી ની તક

આ પણ વાંચો : ગુજરાત રોજગાર સમચાર (10/08/2022) , ૮ પાસ થી કોલેજ સુધી ની નોકરી ની માહિતી

GPSC ભરતી ૨૦૨૨ મહત્વ ની તારીખો

  • અરજી કરવા માટેની તારીખ : ૨૫/૦૮ /૨૦૨૨
  • અરજી કરવા ની છેલ્લી તારીખ : ૦૯/૦૯ ૨૦૨૨

મહત્વ ની કડિયો

જાહેરાત વાચવાઅહી કિલક કરો
ફોર્મ ભરવાઅહી કિલક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો