ગૌસેવા પસંદગી મંડળે કાર્યક્રમ બહાર પાડેલ છે આ કાર્યક્રમમાં આવનારી તમામ ભરતી પરીક્ષાઓ કોલ લેટર કે કઈ ભરતી આવશે કઈ ભરતી ની પરીક્ષા ક્યારે લેવાશે એ તમામ માહિતી આ કેલેન્ડરમાં આપેલી છે તો મિત્રો આ લેખમાં આજે આપણે જીપીએસસીની વર્ષ 2022-23 ના તમામ પરીક્ષાઓ ક્યારે લેવાશે કઈ તારીખ રહેશે એ વિશેની તમામ માહિતી આ લેખમાં આજે મેળવીશું તો મિત્રો આલેખ ને સંપૂર્ણ વાંચવા અમારી નમ્ર અપીલ છે.
જીપીએસસી ભરતી આવતી કાર્યક્રમ 2022-23.
સત્તાવાર વિભાગ | Gujarat Public Service Commission (GPSC) |
પોસ્ટ ના નામ | Various Post |
પરીક્ષાઓ | Preliminary/Mains |
પરીક્ષા નું નામ | GPSC |
નોકરી નું સ્થળ | Gujarat |
સત્તાવાર વબસાઇટ | https://gpsc-ojas.gujarat.gov.in/ |
જીપીએસસી કાર્યક્રમ
આ લેખમાં નીચે આપેલ મહત્વની કડીઓ દ્વારા તમે જાણી શકશો અને સાચવીને રાખી શકશો કે કઈ તારીખે કઈ પરીક્ષા આવશે કઈ તારીખના કઈ કઈ પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ થશે વગેરે તમામ માહિતી નીચે આપેલ મહત્વની કડીઓ દ્વારા તમે જીપીએસસીની તમામ પરીક્ષાઓના કાર્યક્રમ મેળવી શકશો તો મિત્રો નીચે આપેલ પીડીએફ દ્વારા તમે આ જીપીએસસીના કાર્યક્રમ વિશે તમામ માહિતી મેળવી શકો છો.
મહત્વની કડીઓ
કાર્યક્રમ | અહી ક્લિક કરો |
સત્તાવાર વબસાઈટ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |