GPSC નાયબ સેક્સન અધિકારી પરિક્ષા કોલ લેટર શરુ: ઓજસ ની સતાવાર વેબસાઈટ ઉપર ડાઉનલોડ થવાના શરુ થઇ ગયા છે આ અંગે ની બીજી માહિતી માટે લેખ વાચો .
GPSC નાયબ સેક્સન અધિકારી પરિક્ષા કોલ લેટર ડાઉનલોડ શરુ થઇ ગયા છે આ પરિક્ષા માં જે કોઈ ઉમેદવારે ફ્રોમ ભર્યું હોય તેવા લોકો પોતાના સેન્ટર જોઈ સકે છે.
GPSC નાયબ સેક્સન અધિકારી પરિક્ષા કોલ લેટર શરુ
સત્તાવાર વિભાગ | GPSC |
જાહેરાત ક્રમાંક | Advt No. 10/2022-23 |
પોસ્ટ નામ | નાયબ સેક્સન અધિકારી પરિક્ષા(DY. SO) |
સતાવાર વેબસાઈટ | ojas.gujarat.gov.in |
આ પણ વાંચો : બેંક ઓફ બરોડા માં આવી નવી ભરતી 2022, બેંક માં નોકરી લેવાની ઉતમ તક@ bankofbaroda.in
આ પણ વાંચો : તમારા પર જેનો ફોન આવે છે તેનું નામ બોલશે આ એપ્લિકેશન | Caller Name Announcer Apps
નાયબ સેક્સન અધિકારી પરિક્ષા(DY. SO) કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો ?
- સો પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ
- તેમાં primary કોલ લેટર પર જાઓ
- તેમાં તમને તમારો કોન્ફોમ થયેલો નંબર નાખો
- ત્યારબાદ તેમાં તમારી જન્મ તારીખ નાખો
- ત્યાર બાદ પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરો
- તમને તમારો કોલ લેટર પ્રિન્ટ મળી જશે.
- તમે તેની પ્રિન્ટ સાચવી લો.
મહત્વ ની કડીઓ :
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
કોલ લેટર માટે | અહી કિલક કરો |