GPSC Recruitment 2022 : {245 જગ્યા } સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર, એન્જિનિયર (સિવિલ) અને અન્ય પોસ્ટ્સ

GPSC Recruitment 2022 : GPSC- Gujarat Public Service Commission જીપીએસસી – ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 245 જેટલી ખાલી જગ્યા પર સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર, એન્જિનિયર (સિવિલ) અને અન્ય પોસ્ટ્ માટે જાહેરાત બહાર પાડી છે . આ ભરતી માટેના લાયક ઉમેદવારો ને ઓનલાઈન પોતાની અરજી GPSC સતાવાર વેબસાઈટ જઈ કરવા ની રહશે . આ ભરતી અંગે ની વધુ જાણકારી નીચે આપેલ છે .

GPSC Recruitment 2022

સત્તાવાર વિભાગGPSC- Gujarat Public Service Commission
પોસ્ટ નું નામવિવિધ પોસ્ટ
જાહેરાત ક્રમાંક15/202223 થી 20/2022-23
કુલ જગ્યા245
અરજી કરવાનો મોડઓનલાઈન
નોકરીનું સ્થાનગુજરાત
અરજી કરવા નું શરુ25/08/2022
છેલ્લી તારીખ09/09/2022
સત્તાવાર વેબસાઈટgpsc.ojas.gujarat.gov.in

પોસ્ટ નામ અને જગ્યા

GPSC ગુજરાત વહીવટી સેવા, ગુજરાત એન્જિનિયરિંગ સેવા અને અન્ય ખાલી જગ્યાઓની વિગતો

  • મદદનીશ ઈજનેર (સિવિલ): 77 પોસ્ટ્સ
  • લો ઓફિસર: 01 પોસ્ટ
  • સિનિયર સાયન્ટિફિક ઑફિસર (ડ્રગ્સ): 02 પોસ્ટ્સ
  • ક્યુરેટર: 05 પોસ્ટ્સ

ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ (સિવિલ)

  • એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ) 05 જગ્યાઓ
  • એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ): 19 જગ્યાઓ
  • ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ): 13 પોસ્ટ્સ
  • ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ): 21 પોસ્ટ્સ

ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ગુજરાત સિવિલ સર્વિસ, અને ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સર્વિસ

  • આસિસ્ટન્ટ સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર: 28 પોસ્ટ્સ
  • મદદનીશ કમિશનર: 04 પોસ્ટ્સ
  • સોશિયલ વેલ્ફેર ઓફિસર: 01 પોસ્ટ
  • ડિસ્ટ્રિક્ટ ઈન્સ્પેક્ટર જમીન ઓફિસ: 06 પોસ્ટ્સ
  • આસિસ્ટન્ટ ડિરેક્ટર: 01 પોસ્ટ્સ
  • ચીફ ઓફિસર (નગરપાલિકા ચીફ ઓફિસર): 12 પોસ્ટ
  • સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર: 50 પોસ્ટ

અરજી ફી

  • જનરલ કેટેગરીએ રૂ. 100

શૈક્ષણિક લાયકાત GPSC ભરતી ૨૦૨૨

  • સ્નાતક , પોસ્ટ પ્રમાણે વધુ માહિતી માટે જાહેરાત વાચો

વય મર્યદા

૨૦ વર્ષ થી ૩૫ વર્ષ , કેટેગરી પ્રમાણે છૂટછાટ

GPSC ભરતી ૨૦૨૨ મહત્વ ની તારીખો

  • અરજી કરવા માટેની તારીખ : ૨૫/૦૮ /૨૦૨૨
  • અરજી કરવા ની છેલ્લી તારીખ : ૦૯/૦૯ ૨૦૨૨

પગાર ધોરણ

વર્ગ -1 પે મેતિક્ષ લેવલ નંબર 10 – ૫૬,100 થી 1,૭૭,૫૦૦ તથા નિયમો અનુસાર મળવા પાત્ર અન્ય ભથ્થાઓ સાતમા પગાર પંચ મુજબ

વર્ગ -૨ પે મેતિક્ષ લેવલ નંબર 10 : રૂપિયા ૪૪ ,૯૦૦ -૧, ૪૨૦૦૦ તથા નિયમો અનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થાઓ સાતમા પગાર પંચ મુજબ

ભરતી માટેની પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા ( પ્રીલીમર્સ )
  • મુખ્ય પરીક્ષા
  • ઇન્ટરવ્યૂ

GPSC ભરતી ૨૦૨૨ પરીક્ષા પેટન

પ્રીલીમર્સ પરીક્ષા

  • ટોટલ પ્રશ્નો : 200
  • ટોટલ માર્ક્સ : 200
  • નેગેટીવ માર્ક્સ : 0.3
  • ટાઈમ : 2 hours
પપેર નામ સમય ગુણ
સામાન્ય અભ્યાસ-૧૩ કલાક ૨૦૦
સામાન્ય અભ્યાસ-૨ ૩ કલાક ૨૦૦
કુલ ગુણ ૪૦૦

મુખ પરીક્ષા

વિષય ગુણ સમય
ગુજરાતી150૩ કલાક
અંગ્રજી150૩ કલાક
નીબધ 150૩ કલાક
સામાન્ય અભ્યાસ -1150૩ કલાક
સામાન્ય અભ્યાસ -૨150૩ કલાક
સામાન્ય અભ્યાસ -3 150૩ કલાક
કુલ ગુણ 900
  • નીચે આપેલ Apply Online પર ક્લિક કરો અથવા gpsc.ojas.gujarat.gov.in વેબસાઇટની મુલાકાત લો
  • અરજી ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • ફી ચૂકવો
  • અરજીપત્રકની પ્રિન્ટ કાઢો

મહત્વ ની કડિયો

જાહેરાત વાચવાઅહી કિલક કરો
ફોર્મ ભરવા અહી કિલક કરો
સિલેબસ અહી કિલક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો