GPSSB ફેમેલ હેલ્થ વર્કર મેરીટ લીસ્ટ ૨૦૨૨ : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા GPSSB ફેમેલ હેલ્થ વર્કર મેરીટ લીસ્ટ ૨૦૨૨ જાહેર GPSSB ની સત્તાવાર વેબસાઈટ પર જઈ મેરીટ લીસ્ટ pdf તમે ડાઉનલોડ કરી શો . GPSSB ફેમેલ હેલ્થ વર્કરની પરીક્ષા 26/06/2022 time : 11.00 to 12.00 ના રોજ યોજયી હતી આ ભરતી ૧૫૭૧ જગ્યા માટે કરવા માં આવી હતી .
GPSSB ફેમેલ હેલ્થ વર્કર મેરીટ લીસ્ટ ૨૦૨૨
ઓથોરિટીનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ [GPSSB] |
પોસ્ટનું નામ | GPSSB ફેમેલ હેલ્થ વર્કર મેરીટ લીસ્ટ |
કુલ ખાલી જગ્યા | 3137+ |
નોકરીનું સ્થાન | ગુજરાત |
નોટિફિકેશન તારીખ | 26/04/2022 |
વેબસાઇટ | www.gpssb.gujarat.gov.in |
કેવી રીતે ડાઉનલોડ કરવી GPSSB ફેમેલ હેલ્થ વર્કર મેરીટ લીસ્ટ
- સવ પ્રથમ GPSSB સત્તાવાર વેબસાઇટ www.gpssb.gujarat.gov.in પર જાવ
- ત્યાર પછી GPSSB ફેમેલ હેલ્થ વર્કર મેરીટ લીસ્ટલિંક શોધો
- તેના પર ક્લિક કરો અને ડાઉનલોડ કરો
- તમારા કમ્પ્યુટર અને મોબાઇલ પર સેવ કરો