GPSSB ગ્રામ સેવક મેરિટ લિસ્ટ 2022 : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા GPSSB ગ્રામ સેવક મેરિટ લિસ્ટ 2022 જાહેર GPSSB ની સત્તાવાર વેબસાઈટ પર જઈ મેરીટ લીસ્ટ pdf તમે ડાઉનલોડ કરી શો . GPSSB ગ્રામ સેવક ની પરીક્ષા 05/06/2022 ના રોજ યોજયી હતી આ ભરતી ૧૫૭૧ જગ્યા માટે કરવા માં આવી હતી .