WhatsApp ગ્રૂપમાં જોડાવો!

મુખ્ય સેવિકા રીઝલ્ટ ૨૦૨૨, મેરીટ લીસ્ટ , જોવો અહીંથી@gpssb.gujarat.gov.in

મુખ્ય સેવિકા રીઝલ્ટ ૨૦૨૨ :ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા મુખ્ય સેવિકા પદ માટે નું રીઝલ્ટ બહાર પાડવામાં આવેલું છે.આ રીઝલટ પ્રેલીમ પરિક્ષા પછીનું છે તેથી જે પણ ઉમેદવારે આ પરિક્ષા આપી છે તેમનું રીઝલ્ટ આવી ગયું છે આ ભરતી માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા ૫ જુન ૨૦૨૨ એ પ્રિલીમ પરિક્ષા લેવામાં આવી હતી તો આજે આ લેખ માં અપને મુખ્ય સેલીકા પદ નું મેરીટ ડોક્યુમેન્ટ વેરીફીકેસન વગેરે ની માહિતી મેળવીશું.

મુખ્ય સેવિકા રીઝલ્ટ ૨૦૨૨ :ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા તાજેતર માં મુખ્ય સેવિકા પદ માટે મેરીટ લીસ્ટ બહાર પડ્યું છે આ પરિક્ષા બોર્ડ દ્રારા ૫ જુન ૨૦૨૨ એ લેવામાં આવી હતી અને આ પરિક્ષા માં ઘણા બધા ઉમેદવારો એ પરિક્ષા માં ભાગ લીધો હતો . આ પરિક્ષા આપ્યા પછી દરેક વિધાર્થીઓ ને રીઝલ્ટ ની ચિંતા સતાવે છે. બોર્ડ દ્રારા રીઝલ્ટ ૨૫ જુલાઈ ૨૦૨૨ ના રોજ જાહેર કરવામાં આવ્યું છે.

મુખ્ય સેવિકા રીઝલ્ટ ૨૦૨૨

મુખ્ય સેવિકા રીઝલ્ટ ૨૦૨૨
બોર્ડ ગુજરાત પંચાયત સેવા પસંદગી
Exam Date 5 ,June 2022
પ્રિલીમ પરિક્ષા રીઝલ્ટ Released Now
રીઝલ્ટ મોડ ઓનલાઈન
કેટેગરી રીઝલ્ટ
જોબ સ્તળ ગુજરાત
સતાવાર વેબસાઈટ www.gpscojas.com

મુખ્ય સેવિકા રીઝલ્ટ ૨૦૨૨ રીઝલ્ટ કઈ રીતે ચેક કરવું :

આ ભરતી નું રીઝલ્ટ ચેક કરવા માટે નીચે આપેલા સ્ટેપ ફોલ્લો કરો.

પગલું I- પહેલા GPSSB ની સત્તાવાર વેબસાઇટ http://gpssb.gujarat.gov.in/ પર જાઓ

પગલું II- વેબસાઈટના મુખ્ય હોમ પેજ પર, “મુખ્ય સેવિકા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2022” ટેબની લિંક શોધો.

પગલું II- તમારા કમ્પ્યુટર/મોબાઈલમાં PDF ફાઈલ ડાઉનલોડ કરો

મુખ્ય સેવિકા રીઝલ્ટ ૨૦૨૨ મહત્વ ની લીંક :

રીઝલ્ટ માટે ની લીંક : અહી ક્લિક કરો : Provisional Result || Merit List

Official Website : www.gpssb.gujarat.gov.in

Leave a Comment