[SCDRC] ગ્રાહક સુરક્ષા કમિશનમાં મદદનીશ નિયામક ની જગ્યાઓ માટે ભરતી ૨૦૨૨, છેલી તારીખ ૦૩.૦૯.૨૨

[SCDRC] ગ્રાહક સુરક્ષા કમિશનમાં સહાયક નિર્દેશક ની જગ્યાઓ માટે ભરતી : રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ આયોગ (CDRC ગુજરાત ભરતી 2022) એ સહાયક નિયામક દ્વારા પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે આ અરજી કરવા માટે છેલ્લી તારીખ પેલા આપેલ સરનામાં પ્રમાણે પોતાના ડોક્યુમેન્ટ પોહચાડ વાના રહેશે.

આ SCDRC] ગ્રાહક સુરક્ષા કમિશનમાં મદદનીશ નિયામક ની આ ભરતી માં રાશધરાવતા અથવા તો લાકાત ધરાવતા ઉમેદવારો ને અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ભરતી ની વધુ વિગતો માટે આ લેખ ને પૂરો વાંચી ને સમજો અને પછી અરજી કરો . જેમ કે શૈક્ષણિક લાયકાત , અરજી કઈ રીતે કરવી , પસંદગી પ્રક્રિયા , છેલ્લી તારીખ કઈ છે , વય મર્યાદા , Aઆ બધીજ માહિતી આ લેખ માં આપેલી છે કૃપાકરીને આ લેખ ને પૂરો વાંચવા વિનંતી છે .

SCDRC ભરતી 2022:

સંસ્થાનું નામગ્રાહક સુરક્ષા કમીશન
પોસ્ટમદદનીશ નિયામક
જગ્યાઓ20 જેટલી જગ્યા ઓ પર
શ્રેણીસરકારી નોકરી
અરજી કરવાની છેલ્લી તારીખ03.09.2022
પસંદગી મોડઈન્ટરવ્યું બેસ

શૈક્ષણિક લાયકાત:

સત્તાવાર વેબસાઈટ નો ઉપયોગ કરો.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતી માટે ઉમેદવારે જાતે અથવા પોસ્ટ દ્રારા અરજી પોચતી કરવાની રહેશે . અરજી સમય સર પોચી જાય તેની ઉમેદવારે ખાસ નોધ લેવી અને અરજી ના આધારે પછી તમને ઈન્ટરવ્યું માટે બોલવામાં આવશે.

જરૂરી પુરાવા :

  • જન્મ તારીખનો દાખલો
  • નિવૃતિના હુકમની નકલ
  • છેલ્લા પગારનું પ્રમાણપત્ર (LPC)
  • પેન્શન મજુરીના હુકમની નકલ
  • ના બનાવ પ્રમાણપત્ર (ફોર્મ નં-22)
  • સંમતીપત્ર

અરજી કેવી રીતે કરવી :

અરજદારે અરજી જાતે લખી વિભાગ ના સરનામાં પર મોકલી આપવાની રહેશે. તથા આ અરજી સાથે ઉમર જણાવ્યા મુજબ ના પુરાવા પણ મોકલવા. સમય સર અરજી ના મળતા ઉમેદવાર લાયક ગણાશે નહિ.

મહત્વ ની કડીઓ :

સતાવાર વેબસાઈટ અહી કિલક કરો
જાહેરાત અહી કિલક કરો
હોમ પેજ અહી કિલક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો