GSCPS ગાંધીનગર ભરતી ૨૦૨૨ : ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં વિવિધ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે આ ભરતી ની તમામ માહિતી આ લેખ માં અપને લઇ શું તો મિત્રો આ લેખ ને સપૂર્ણ વાંચવા વિનતી છે.
GSCPS ગાંધીનગર ભરતી ૨૦૨૨
સત્તાવાર વિભાગ | ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી ગાંધીનગર ભરતી 2022 |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
કુલ જગ્યા | 07 પોસ્ટ |
જાહેરાત નં. | – |
ઇન્ટરવ્યુ તારીખ | સપ્ટેમ્બર 19/21/23, 2022 |
જોબ લોકેશન | ગાંધીનગર |
સત્તાવાર વેબસાઈટ | https://gscps.gujarat.gov.in/ |
ટોટલ પોસ્ટ
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
---|---|
પ્રોગ્રામ મેનેજર (ચાઇલ્ડ પ્રોટેક્શન) | 01 |
પ્રોગ્રામ મેનેજર (તાલીમ, આઇ.એ.સી., અને એડવોકેસી) | 01 |
પ્રપ્રોગ્રામ મેનેજર (સ્ટેટ એડોપ્શનએડોપ્શન રીસોર્ચ એજન્સી) | 01 |
પ્રોગ્રામ ઓફિસર (જે.સી.એલ.) | 01 |
એકાઉન્ટ ઓફિસર | 01 |
એકાઉન્ટન્ટ | 01 |
આસીસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | 01 |
આ પણ વાંચો : મળશે 100 વાર મફત પ્લોટ, જાણો પૂરી માહિતી
આ પણ વાંચો ; SSA ગુજરાત ભરતી 2022 , અરજી કરો @.ssagujarat.org
શૈક્ષણિક લાયકાત:
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
---|---|
પ્રોગ્રામ મેનેજર (ચાઇલ્ડ પ્રોટેક્શન) | – માસ્ટર ઇન ડેવલોપમેન્ટ કોમ્યુનિકેશન – માસ્ટર ઇન સોશ્યલ વર્ક (MSW) – માસ્ટર ઇન રૂરલ મેનેજમેન્ટ (MRM) – માસ્ટર ઇન રૂરલ સ્ટડીસ (MRS) – માસ્ટર ઓફ સાયકોલોજી/સોશિયોલોજી |
પ્રોગ્રામ મેનેજર (તાલીમ, આઇ.એ.સી., અને એડવોકેસી) | |
પ્રપ્રોગ્રામ મેનેજર (સ્ટેટ એડોપ્શનએડોપ્શન રીસોર્ચ એજન્સી) | |
પ્રોગ્રામ ઓફિસર (જે.સી.એલ.) | – માસ્ટર ઇન સોશ્યલ વર્ક (MSW) – માસ્ટર ઇન રૂરલ મેનેજમેન્ટ (MRM) – માસ્ટર ઇન રૂરલ સ્ટડીસ (MRS) – માસ્ટર ઓફ સાયકોલોજી/સોશિયોલોજી/એલ.એલ.બી. |
એકાઉન્ટ ઓફિસર | – માસ્ટર ઇન કોમર્સ (M.Com.) – માસ્ટર ઓફ બિઝનેસ એડમિનીસ્ટ્રેશન (ફાઇનાન્સ) (MBA (Finance), Telly ERP 9 |
એકાઉન્ટન્ટ | – માસ્ટર ઇન કોમર્સ (M.Com.) Telly ERP 9 |
આસીસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | કોઇપણ વિધાશાખામાં સ્નાતક સાથે CCC |
વય મર્યાદા :
૨૧ થી ૪૫ વર્ષ
પગાર ધોરણ :
૧૨૦૦૦ થી ૩૫૦૦૦ સીધું પદ પ્રમાણે
આ પણ વાંચો : સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ ભરતી 2022 ,૮ પાસ અને 10 પાસ ઉમેદવારો માટે નોકરી ની તક
અરજી કઈ રીતે કરશો ?
આ ભરતી ઓફલાઈન મોડ પર રાખવામાં આવી છે.માટેઉમેદવારે જાતે જરૂરી પુરાવા અને લાયકાત ના પ્રમાણપત્ર સાથે ઈન્ટરવ્યું માં હાજર રહેવાનું રહેશે.
ઈન્ટરવ્યું ની તારીખ : સપ્ટેમ્બર 19/21/23, 2022
મહત્વ ની કડીઓ
જાહેરાત | જાણો વધુ માહિતી |
હોમ પેજ | જાણો વધુ માહિતી |