ધોરણ 10 રીઝલ્ટ જાહેર ૨૦૨૨ @gseb.org જોવા આ લીંક થી

ધોરણ 10 રીઝલ્ટ જાહેર ૨૦૨૨ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.

ધોરણ 10 રીઝલ્ટ જાહેર ૨૦૨૨

GSEB Gujarat Secondary and Higher Secondary Education Board has been declare result on official website of GSEB.org all 10th stander students can check there result by using your roll number and name.

ધોરણ 10 ના રીઝલ્ટ માટે સમાચાર, ક્યારે આવશે પરિણામ ?

અગાઉ ગુજરાત સરકાર ના જણાવ્યા મુજબ ધોરણ 10 નું રીઝલ્ટ જુન મહિના ના પહેલા અઠવાડિયામાં જાહેર થશે તેવું અનુમાન હતું ત્યાર બાદ ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી જીતું વાઘની પોતાની tweet ના માધ્યમ થી જણાવ્યા મુજબ ધોરણ 10 નું રીઝલ્ટ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૮ વાગે ગુજરાત બોડ ની વેબસાઈટ જાહેર કરવા માં આવશે .

જીત્તું વાઘણી tweet : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે

ધોરણ 10 નું પરિણામ જોવા માટે ની લીંક

ધોરણ 10 નું પરિણામ જોવા માટેની લીંક અથવા વેબસાઈટ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવા માં આવી છે 10 માં નું રીઝલ્ટ જોવા માટે ની વેબસાઈટ gseb.org

GSEB 10નું રીઝલ્ટ 2022 કેવી રીતે જોવું

  • ધોરણ 10 નું રીઝલ્ટ જોવા માટે પહેલા ગૂગલે માં સર્ચ કરો gseb.org
  • ત્યાર બાદ ગુજરાત બોડ ની વેબસાઈટ ખુલ સે
  • ત્યાં SSC 10th result 2022 link પર કિલક કરો
  • તમારો સીટ નંબર દાખલ કરો
  • સબમિટ બટન પર ક્લિક કરો
  • તમારું રીઝલ્ટ ડાઉનલોડ કરી લો

મહત્વ ની લીંક

ધોરણ 10 રીઝલ્ટ વેબસાઈટ 2022Click Here
Ojas Gujarat HomepageClick Here

Leave a Comment