WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GSEB ધોરણ ૧૨ પુરક પરીક્ષા રીઝલ્ટ ૨૦૨૨ , જાહેર ચેક કરો તમારું રીઝલ્ટ @gseb.org

GSEB ધોરણ ૧૨ પુરક પરીક્ષા રીઝલ્ટ ૨૦૨૨ : ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ ની પરીક્ષા આગવું ગુજરાત બોરડ દ્વારા લેવા માં આવી હતી તેમાં એક કે બે વિષય ની અંદર નાપાસ થયેલા વિદ્યાથી ઓ માટે પુરક પરીક્ષા નું આયોજન કરવા માં આવ્યું હતું . જીતું વાઘની સાહેબ ની tweet કરી ને જણાવ્યું છે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ૧૨ સામાન્ય પ્રવાહ નું પરિણામ તારીખ 0૪ /૦૮/ ૨૦૨૨ ના રોજ સવરે ૮.૦૦ વાગે બોર્ડ ની વેબસાઈટ પર જાહેર થશે

GSEB ધોરણ ૧૨ પુરક પરીક્ષા રીઝલ્ટ ૨૦૨૨

બોંડGSEB
પોસ્ટ નામGSEB ધોરણ ૧૨ પુરક પરીક્ષા રીઝલ્ટ ૨૦૨૨
પોસ્ટ કેટેગરીરીઝલટ
રીઝલટ સ્તીથીજાહેર
સતાવાર વેબસાઈટgseb.org

ધોરણ ૧૨ પુરક પરીક્ષા પરિણામ ૨૦૨૨ જીત્તું વાઘની tweet

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની જુલાઇ પૂરક-૨૦૨૨ પરીક્ષાનું પરિણામ તારીખ ૦૪/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે.

GSEB ધોરણ ૧૨ પુરક પરીક્ષા રીઝલ્ટ ૨૦૨૨

પગલું 1 : સવથી પેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) સતાવાર વેબસાઈટ પર જાવ  gseb.org.

પગલું ૨ : ત્યાર બાદ GSEB HSC result પર કિલક કરો

પગલું ૩ : તમારો સીટ નંબર નાખો

પગલું ૪ : ગો બટન પર કિલક કરો

પગલું ૫ : તમારી સ્ક્રીન પર તમારું રીઝલ્ટ દેખાશે

પગલું 6 : તમારું પરિણામ ડાઉનલોડ કરો

GSEB ધોરણ ૧૨ પુરક પરીક્ષા રીઝલ્ટ ૨૦૨૨ જોવા માટેની લીંક

ધોરણ ૧૨ પરિણામ જોવાઅહી કિલક કરો
પરિણામ બાબત પરિપત્રઅહી કિલક કરો
અમારી telegram ચેન્નેલ સાથે જોડવાઅહી કિલક કરો

Leave a Comment