ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પુરક પરીક્ષા પરિણામ 2022 જાહેર @gseb.org

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પુરક પરીક્ષા પરિણામ 2022 જાહેર : ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ ની પરીક્ષા આગવું ગુજરાત બોરડ દ્વારા લેવા માં આવી હતી તેમાં એક કે બે વિષય ની અંદર નાપાસ થયેલા વિદ્યાથી ઓ માટે પુરક પરીક્ષા નું આયોજન કરવા માં આવ્યું હતું . જીતું વાઘની સાહેબ ની tweet કરી ને જણાવ્યું છે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ૧૨ સામાન્ય પ્રવાહ નું પરિણામ તારીખ 0૪ /૦૮/ ૨૦૨૨ ના રોજ સવરે ૮.૦૦ વાગે બોર્ડ ની વેબસાઈટ પર જાહેર થશે

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પુરક પરીક્ષા પરિણામ 2022

બોંડ GSEB
પોસ્ટ નામ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પુરક પરીક્ષા પરિણામ
પોસ્ટ કેટેગરી રીઝલટ
રીઝલટ સ્તીથી જાહેર
સતાવાર વેબસાઈટ gseb.org

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પુરક પરીક્ષા પરિણામ ૨૦૨૨ જીત્તું વાઘની tweet

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની જુલાઇ પૂરક-૨૦૨૨ પરીક્ષાનું પરિણામ તારીખ ૦૪/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પુરક પરીક્ષા પરિણામ 2022 કેવી રીતે ચેક કરવું

પગલું 1 : સવથી પેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) સતાવાર વેબસાઈટ પર જાવ  gseb.org.

પગલું ૨ : ત્યાર બાદ GSEB HSC result પર કિલક કરો

પગલું ૩ : તમારો સીટ નંબર નાખો

પગલું ૪ : ગો બટન પર કિલક કરો

પગલું ૫ : તમારી સ્ક્રીન પર તમારું રીઝલ્ટ દેખાશે

પગલું 6 : તમારું પરિણામ ડાઉનલોડ કરો

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પરિણામ જોવા માટે ની લીંક

ધોરણ ૧૨ પરિણામ જોવા અહી કિલક કરો
પરિણામ બાબત પરિપત્ર અહી કિલક કરો
અમારી telegram ચેન્નેલ સાથે જોડવા અહી કિલક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો