GSET પરિક્ષા નોટિફિકેશન 2022

GSET પરિક્ષા નોટિફિકેશન 2022 :તાજેતરમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્રારા ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (GSET) માટે ની પરિક્ષા ની જાહેરાત કરવામાં વાઈ છે. આ પરિક્ષા મદદનીશ પ્રોફેસર માટે ની જગ્યાઓ માટે ની એલિજિબિલિટી નક્કી કરતી પરિક્ષા છે. આજે અપને આ લેખ માં આ પરિક્ષા માટે ની તમામ માહિતી લઈશું જેવી કે અરજી કેવી રીતે કરવી કઈ છે છેલ્લી તારીખ વગેરે. તો મિત્રો આ બધી જ માહિતી માટે આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે.

GSET પરિક્ષા નોટિફિકેશન 2022 :

સત્તાવાર વિભાગગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ વડોદરા
પરિક્ષાગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ
વર્ષ ૨૦૨૨
GSET પરીક્ષા તારીખ 2022નવેમ્બર 06, 2022 રવિવાર
અરજી કરવાનો મોડઓનલાઈન
નોકરીનું સ્થાનગુજરાત
અરજી કરવા નું શરુ29/08/2022
છેલ્લી તારીખ28/09/2022
સત્તાવાર વેબસાઈટhttps://www.gujaratset.in/

લાયકાત :

આ પરિક્ષા માટે ઉમેદવાર ઓછામાં ઓછુ અનુસ્તાનક ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ.તથા અતિમ વર્ષ કે સેમિસ્ટર માં હોય તેવા ઉમેદવારો આ પરિક્ષા આપી સકે છે

આ પણ વાંચો :GMDC ભરતી ૨૦૨૨ ,છેલ્લી તારીખ ૩૧.૦૮.૨૦૨૨

પરીક્ષા ફી:

  • જનરલ/OBC /EWS કેટેગરી : Rs.900/-
  • SC / ST માટે : Rs.700/-
  • અન્ય ચાર્જિસ : Rs.100/-

આ પણ વાંચો :ગુજરાત રોજગાર સમચાર (24/08/2022) , ૮ પાસ થી કોલેજ સુધી ની નોકરી ની માહિતી.


અરજી કઈ રીતે કરશો ?

  • પરીક્ષા ફી ભરવી :નેટ બેન્કિંગ / ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ દ્વારા પરીક્ષા ફી તથા લાગુ પડતી પ્રોસેસિંગ ફી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ચૂકવી શકાય છે
  • GSET પરીક્ષા માટે ઓનલાઇન ઉમેદવારી ની નોંધણી કરો
  • ઉમેદવાર GSET ની વેબસાઇટ : : www.gujaratset.ac.in પર Order Number અને SBIePay Reference ID થી પોતાના ખાતામાં “LOGIN” થયા બાદApply Online” બટન ક્લિક કરી GSET પરીક્ષા માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકશે.
  • આપનું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઇ ગયા બાદ, તમારી સમક્ષ રજુ થયેલ પેજ પરથી આપના ભરેલ એપ્લિકેશન ફોર્મ તથા કંપ્યુટરાઇઝડ બેન્ક ચલણ ની પ્રિન્ટઆઉટ માત્ર A-4 સાઇઝ ના પેપરમાં જ લેવી. ઉમેદવારે ભરેલ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે પોતાની પાસે ફરજિયાત રાખવું.
  • ઉમેદવારો એ બાબતની નોંધ લેવી કે GSETમાં ઉત્તીર્ણ થયા પહેલાં ઓનલાઇન એપ્લીકેશન ફોર્મની પ્રિન્ટ કોપી, ફી ભર્યાની પાવતી કે અન્ય કોઈપણ પ્રમાણપત્ર ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ , વડોદરા ખાતે મોકલવું નહી.
  • ઉમેદવારને સૂચિત કરવામાં આવે છે કે છેલ્લા સમયે ઉતાવળે ફોર્મ ભરવાને બદલે વહેલાં અનુકૂળ સમયમાં ભરી દેવું. GSET નેટવર્ક કે અન્ય પ્રશ્નો માટે જવાબદાર રહેશે નહીં.

આ પણ વાંચો : GPSC ભરતી ૨૦૨૨ , છેલ્લી તારીખ 09/09/2022 @gpsc.ojas.gujarat.gov.in આજ થી ફોર્મ ભરવાના શરુ

આ પણ વાંચો : રાજકોટ રાજપથ લીમીટેડ ભરતી ૨૦૨૨ , છેલ્લી તારીખ 15/09/2022

પરિક્ષા ના કેન્દ્રો :

કેન્દ્ર કોડકેન્દ્ર નું નામ
વડોદરા
અમદાવાદ
રાજકોટ
સુરત
પાટણ
ભાવનગર
વલ્લભ વિદ્યાનગર
ગોધરા
જુનાગઢ
૧૦વલસાડ
૧૧ભુજ

પરિક્ષા પદ્ધતિ :

નીચે પ્રમાણે ની પરિક્ષા ના પેપેર અને સમય રહેશે.

પેપરગુણપ્રશ્નો ની સંખ્યાસમય
૧૦૦૫૦ ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ)૧ કલાક (સવારે ૦૯.૩૦ થી સવારે ૧૦.૩૦)
૨૦૦૧૦૦ ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ)૨ કલાક (સવારે ૧૦.૩૦ થી બપોરે ૧૨.૩૦)

મહત્વ ની તારીખો

  • અરજી કરવા માટેની તારીખ : 29/08/2022
  • અરજી કરવા ની છેલ્લી તારીખ : 28/09/2022

મહત્વ ની કડીઓ :

જાહેરાત વાચવાઅહી કિલક કરો
ફોર્મ ભરવાઅહી કિલક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો