GSRTC અમદવાદ ભરતી ૨૦૨૨ : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અમદાવાદ ખાતે એપ્રેન્ટિસ એકટ 1961 પ્રવર્તમાન નિયમાનુસાર કોપા, ડીઝલ મીકેનીક / ડીઝલ મીકેનીક એન્જીન, ઈલેક્ટ્રીશીયન, એમ.એમ.વી., વાયરમેન, વેલ્ડર ટ્રેડમાં ભરતી બહાર પાડવા માં આવી છે આ ભરતી માટે લાયક ઠરેલ ઉમદવારો ને ઓફલાઈન અરજી કરવા ની રહશે .
GSRTC અમદવાદ ભરતી ૨૦૨૨
સંસ્થાનું નામ | સરકારી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – GSRTC |
પોસ્ટનું નામ | કોપા, ડીઝલ મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ ,વેલ્ડર જેવા વિવિધ પ્રકાર ની પોસ્ટ |
છેલ્લી તારીખ | 12/09/2022 |
અરજી મોડ | ઓફલાઈન |
સત્તાવાર વેબ સાઈટ | www.apprenticeshipindia.org.in |
આ પણ વાચો : NABARD ભરતી ૨૦૨૨
GSRTC અમદવાદ ભરતી ૨૦૨૨ પોસ્ટ અંગે ની માહિતી
- કોપા
- ડીઝલ મીકેનીક / ડીઝલ મીકેનીક એન્જીન
- ઈલેક્ટ્રીશીયન
- એમ.એમ.વી.
- વાયરમેન
- વેલ્ડર
શૈક્ષણિક લાયકાત
- 10 પાસ + ITI (અન્ય ટ્રેડ)
- 12 પાસ + ITI (કોપા ટ્રેડ)
GSRTC અમદવાદ ભરતી ૨૦૨૨ માટે અરજી કેવી રીતે કરવી
- સો પ્રથમ તમે સત્તાવાર વેબસાઈટ WWW.APPRENTICESHIPINDIA.ORG પર જાઓ.
- તેમાં તમે તમારી પ્રાથમિક માહિતી થી પોતાની નોધણી કરો
- ત્યાર બાદ તેની હાર્ડ કોપી આપેલ સરનામાં પર જરૂરી પુરાવા સાથે જાતે જવું પડશે
- જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ 07-09-2022 થી 12-09-2022 સુધીમાં જમા કરાવવાનું રહેશે. તા. 10-09-2022ને શનિવાર તેમજ તા. 11-09-2022ને રવિવારે ચાલુ રહેશે. (સમય 11:00 કલાકથી 16:00 કલાક)
આ પણ વાચો : SBI કલાર્ક ભરતી 2022
અરજી માટે નું સરનામું
- વહીવટી શાખા, વિ. કચેરી, ગીતા મંદિર, અમદાવાદ
જરૂરી પુરાવા
શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા (10+12+ITI), એલ.સી., આધારકાર્ડ, જાતિના પ્રમાણપત્રની નકલો
નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો અને પુર્સ્થી કર્યા બાદ જ પોતાની અરજી કરો . કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojasgujarats.com કોઈ પણ જવાબદારી લેતું નથી
મહત્વપૂર્ણ લિંક્સ
GSRTC અમદાવાદ ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |