GSRTC દ્રારા ભરુચ  ભરતી ૨૦૨૨, છેલ્લી તારીખ ૦૯.૦૯.૨૦૨૨ , 10 પાસ અને ITI ઉમેદવારો ને નોકરી ની તક

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ભરતી દ્રારા ભરુચ જીલ્લા માટે કરાર પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી તાલીમ ના પદો માટે છે જેમાં ડીઝલ મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ ,વેલ્ડર જેવા વિવિધ પ્રકાર ની પોસ્ટ માટે તાલીમ હેઠળ ભરતી કરવામાં આવશે.આ ભરતી માટે ની છેલી તારીખ 09.09.૨૨ નક્કી કરવામાં આવી છે જેમાં લોકો આ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે આજે અમે આ લેખ લઈને આવ્યા છે જેમાં તમને વય મર્યાદા, લાયકાત, અરજી કઈ કરવી વગેરે માહિતી મેળવીશું.

GSRTC દ્રારા ભરુચ  ભરતી ૨૦૨૨ :

સત્તાવાર વિભાગગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
પોસ્ટતાલીમ માટે
પોસ્ટ નું નામડીઝલ મેકેનિક, વેલ્ડર
અરજી કરવાનો મોડઓફલાઈન
નોકરી કરાર આધારિત
નોકરીનું સ્થાનભરુચ
છેલી તારીખ૦૯ .૦૮.૨૦૨૨
સત્તાવાર વેબસાઈટWWW.APPRENTICESHIPINDIA.ORG

10 પાસ iti GSRTC ભરૂચ ભરતી માટે જગ્યાઓ

આ ભરતી માં વિવિધ જગ્યાઓ માટે તાલીમ માટે અરજી મંગાવવામાં આવી છે જેમાં ડીઝલ મિકેનિક, ઈલેક્ટ્રીસિયન , વેલ્ડર , કમ્પ્યુટર માટે COPA તથા અડ્વાન્સ ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક વગેરે નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ૧૦ પાસ ટપાલ વિભાગ વડોદરા ભરતી ૨૦૨૨

10 પાસ GSRTC ભરૂચ ભરતી ૨૦૨૨ માટે લાયકાત :

  • આ ભરતી માટે ધોરણ ૧૦ પછી કે ધોરણ ૧૨ પાસ પછી જેતે જગ્યા માટે લાયક્લ ITI ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ
  • COPA માટે ના ઉમેદવારે ૧૦ કે ૧૨ પાસ કર્યા પછી copa ની ITI ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
  • વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ નો ઉપયોગ કરવો.

આ પણ વાંચો : ICPS નર્મદા ભરતી 2022

વય મર્યાદા :

આ ભરતી માટે વય મર્યાદા માટે સત્તાવાર વેબસાઈટ પર જાઓ

મહત્વપૂર્ણ તારીખો

અરજી શરૂ થવાની તારીખ: ૨૨ મી ઑગસ્ટ 2022
અરજી કરવાની છેલ્લી તારીખ: ૦૯ મી નવેમ્બર 2022

  • સો પ્રથમ તમે સત્તાવાર વેબસાઈટ WWW.APPRENTICESHIPINDIA.ORG પર જાઓ.
  • તેમાં તમે તમારી પ્રાથમિક માહિતી થી પોતાની નોધણી કરો
  • ત્યાર બાદ તેની હાર્ડ કોપી આપેલ સરનામાં પર જરૂરી પુરાવા જાતે જવું પડશે
  • જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી ૨૨ /૦૮ ૨૦૨૨ સુધી ૧૧:૦૦ કલાકથી ૧૪:૦૦ કલાક સુધીના સમય દરમ્યાન અહેર રજાના દિવસો સિવાય અરજી પત્રક મેળવી, શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહીત અરજીપત્રક તા. ૦૯ .૦૯ . ૨૦૨૨ સુધીમાં જમા કરાવવાનુંરહેશે
નોધ : આ ભરતી માં ઉમેદવારે જાતે જઈ ફ્રોમ જમાં કરવાનું છે

મહત્વ ની કડીઓ :

સત્તાવાર વેબસાઈટઅહી કિલક કરો
જાહેરાત વાંચવાઅહી કિલક કરો
હોમ પેજઅહી કિલક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો