GUDC ભરતી 2022 :તાજેતર માં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (GUDC) દ્રારા નવી ભરતી બહાર પાડવામાં વી છે આ ભરતી માં લીગલ એડવાઈઝર ની ખાલી જગ્યાની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી છે.તો મિત્રો આજે અપને આ લેખ માં આ ભરતી વિશે ની તમામ માહિતી લઈશું જેવી કે લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, તો મિત્રો આ લેખ અને સંપૂર્ણ વાંચવા વિનતી છે.
GUDC ભરતી 2022
ઓર્ગેનાઇઝેશન નામ | ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ (GUDC) |
પોસ્ટનું નામ | લીગલ એડવાઈઝર |
કુલ જગ્યા | 01 પોસ્ટ |
ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ | સપ્ટેમ્બર 10, 2022 |
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ | સપ્ટેમ્બર 25, 2022 |
રાજ્ય | ગુજરાત |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈડ | www.gudcltd.com |
આ પણ વાંચો : PRL અમદાવાદ ભરતી 2022 , અરજી કરો @prl.res.in
વય મર્યાદા :
આ ભરતી માટે ઉમેદવાર ની ઉમર તારીખ ૨૫.૦૯.૨૦૨૨ ના રોજ 45 વર્ષ થી વધુ ના હોવી જોઈએ.
લાયકાત :
- માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ લો ની ડિગ્રી ઓછામાં ઓછા 60% ગુણ સાથે.
- અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી નોલેજ જરૂરી.
- ઓછામાં ઓછો ૭ વર્ષ નો અનુભવ
આ પણ વાંચો :SBI SO ભરતી ૨૦૨૨, ૬૫૫ પોસ્ટ પર ભરતી, છેલ્લી તારીખ : 20/09/2022
આ પણ વાંચો :SSA ગુજરાત ભરતી 2022 , અરજી કરો @.ssagujarat.org
આ પણ વાંચો :અરોન ફ્રીંચ લીધી નિવૃત્તિ,આજે રમશે છેલ્લી મેચ.
પગાર ધોરણ :
૫૦,૦૦૦ થી ૭૦,૦૦૦ સુધી
અરજી કઈ રીતે કરશો ?
- GUDC ની સત્તાવાર વેબસાઇટ https://www.gudcltd.com/ ની મુલાકાત લો.
- Career વિકલ્પ પર ક્લિક કરો.
- GUDC લીગલ એડવાઈઝર ભરતી 2022 લિંક શોધો.
- ત્યારબાદ, Apply Now લિંક પર ક્લિક કરો.
- અરજી ફોર્મમાં જરૂરી વિગતો દાખલ કરો
- જરૂરિ પુરાવા ઉપલોડ કરો
- એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ ની પ્રિન્ટ કે pdf માં સાચવી લો .
આ પણ વાંચો :સોલા સિવિલ સ્ટાફ નર્સ ભરતી 2022,પરીક્ષા વગર સીધી ભરતી
મહત્વ ની કડીઓ
વધુ માહિતી માટે જાહેરાત | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબ | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |