ગુજરાત ૧૦૮ ભરતી ૨૦૨૨ , પરીક્ષા વગર સીધી ભરતી

ગુજરાત ૧૦૮ ભરતી ૨૦૨૨: તાજેતર માં  ગુજરાત 108 માં ભરતી |108 GVK EMRI Recruitment 2022 GVK EMRI ભરતી 2022  દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માટે જે પણ લોકો અરજી કરવા માંગતા હોય તે તમામ ઉમેદવારો નક્કી કરેલ અરજી દ્વારા જરૂરી પુરાવા સાથે પોહ્ચાડવાનું રહેશે .

ગુજરાત ૧૦૮ ભરતી ૨૦૨૨: આ ભરતી ને લગતી તમામ માહિતી અહી નીચે મુજબ આપેલી જેમ કે  શૈક્ષણિક લાયકાત, પોસ્ટની સંખ્યા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી, વય મર્યાદા,પસંદગી પ્રક્રિયા, અને  રસધરાવતા અથવા તો લાયકાત ધરાવતા ઉમદવારો છેલ્લી તારીખ એટલે કે ૮/૦૮/૨૦૨૨ આપેલ સરનામાં પર જી ને અરજી કરવાની રહેશે ત્યાર પછી તમારી અરજી સ્વીકારવા માં આવશે નહિ એ ખાસ તમામ લોકો એ ધ્યાન માં લેવું .

ગુજરાત 108 માં ભરતી,

સંસ્થા નું નામ GVK – ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (EMRI)
પોસ્ટ કૉલ સેન્ટર એક્ઝિક્યુટિવ
શૈક્ષણિક લાયકાત BSC / GNM I ANM /HAT
ફ્રેશર/અનુભવી
પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યુ આધારિત
ઇન્ટરવ્યૂ તારીખ06/08 August 2022

શૈક્ષણિક લાયકાત:

  • BSC / GNM / ANM / HAT
  • Fresher / Experienced

ભરતી માટે કેવી રીતે અરજી કરવી:

  • લાયકાત ધરાવતા ઉમેદવારોને તમામ જરૂરી પ્રમાણપત્રો સાથે જાહેરાતમાં આપેલા સરનામે હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે.

ભરતી માટે ઇન્ટરવ્યુ સરનામું?:

  • ગુજરાત 108 માં ભરતી માટે ગુજરાત માં અલગ અલગ જગ્યા પર છે. આ અંગે ની વધુ માહિતી માટે જાહેરાત વાચો

 ભરતી માટે ઇન્ટરવ્યુ ની તારીખ?:

  • ગુજરાતી 108 માં ભરતી માટે ઇન્ટરવ્યુ ની તારીખ 06 ઓગસ્ટ તેમજ 08 ઓગસ્ટ 2022

ભરતી માટે ઇન્ટરવ્યુનો સમય?:

  • ગુજરાતી 108 માં ભરતી માટે ઇન્ટરવ્યુનો સમય 10:00 થી 12:00 PM

ગુજરાત 108 માં ભરતી માટે સંપર્ક માહીતી:

  • 0૭૯ ( ૨૨૮૧૪૮૯૬ ) / ૭૨૨૭૯૧૩૧૦૮

 ભરતી માટે ઈમેલ અડ્રેસ ?:

મહત્વ પૂર્ણ કડી ઓ :

જાહેરાત વાંચો અહિયાં ક્લીક કરો
અમારા હોમપેજ પર જવા માટે  અહિયાં ક્લીક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો