Gujarat Backward Caste Development Corporation Education Loan Yojana 2022: તાજેતરમાં નવી યોજના ની જાહેરાત કરવામાં આવી છે આ યોજના નો લાભ પછાત વર્ગ ના વિધાર્થીઓ ને આપવામાં આવશે આ લાભ દ્રારા તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવી સકે છે આજે અપને આ યોજના વિશે ની તમામ માહિતી આ લેખ માં લઈશું.
Gujarat Backward Caste Development Corporation Education Loan Yojana 2022.
યોજનાનું નામ | ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના 2022 |
સત્તાવાર રાજ્ય | ગુજરાત રાજ્ય સરકાર |
યોજનાનો હેતુ | ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના 2022 |
વિભાગનું નામ | ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/12/2022 |
મળવાપાત્ર લાભ | ૧૫,૦૦,૦૦૦/- (વ્યાજ દર ૩.૫ થી ૪%) |
સતાવાર વેબસાઈટ | gbcdconline.gujarat.gov.in |
Gujarat Backward Caste Development Corporation Education Loan Yojana 2022. પાત્રતા
નીચે પ્રમાણે ની યોગ્યતા ધરાવતા વિર્ધાથી આ યોજના નો લાભ લઇ સકે છે
- વિદ્યાર્થી સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જાતિના હોવા જોઈએ.
- વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩.૦૦(ત્રણ લાખથી ઓછી હોવી જોઇએ)
- વિદ્યાર્થીની ઉંમર જાહેરાતની તારીખે ૧૭ થી ૩૫ વર્ષ સુધીની રહેવી જોઇએ.
- અરજી કરતી વખતે વિધાર્થીના આધાર નંબર સાથે લીંક હોય તેવા વિદ્યાર્થી તથા વાલીના સંયુકત બેન્ક ખાતાની વિગતો આપવાની રહેશે.
Gujarat Backward Caste Development Corporation Education Loan Yojana 2022. જરૂરી સૂચનો :
- જે વિધાર્થી સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિઓમાં આવે છે તેવા જાતિવાઇઝ નિગમો જેવા કે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ, ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ ગાંધીનગરમાં સરકારશ્રીએ અલગથી રચના કરેલ છે, જેથી તેવા અરજદારશ્રીઓએ શક્ય હોય ત્યાં સુધી તે નિગમોમાં અરજી કરવાની રહેશે
- ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ જ માન્ય ગણવામાં આવશે.
- વિદ્યાર્થીની શૈક્ષણિક લોન મેળવવાની અરજી સૈદ્ધાંતિક રીતે મંજૂર થયેથી સ્થાવર મિલ્કત ધરાવતા બે જામીનદાર તથા મંજુર કરેલ લોનની રકમથી દોઢ ગણી રકમની પોતાની અથવા રજુ કરેલ જામીનદારની સ્થાવર મિલકતમાં બોજા નોધ કરવાની રહેશે.
- આખરી નિર્યણ સત્તાવર વિભાગ નો રહેશે.
અરજી કરવા માટે ૩૧.૧૨.૨૦૨૨ સુધી કરી દેવી નહિ તો માન્ય ગણાશે નહિ.
Gujarat Backward Caste Development Corporation Education Loan Yojana 2022. મહત્વ ની કડીઓ :
સત્તાવાર જાહેરાત | અહી કિલક કરો |
સત્તાવાર વેબ | અહી કિલક કરો |
અરજી કરવા માટે | અહી કિલક કરો |
હોમ પેજ | અહી કિલક કરો |