ગુજરાત સાયબર ક્રાઈમમાં ભરતી ૨૦૨૨ , છેલ્લી તારીખ ૯/૯/૨૦૨૨

ગુજરાત સાયબર ક્રાઈમમાં ભરતી ૨૦૨૨ : તાજેતર માં ગુજરાત રાજ્ય માં ગુજરાત સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા .ટેકનિકલ એક્સપર્ટ ની કુલ 35 જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત કરવા માં આવી છે આ ભરતી અંગે તમામ માહિતી નીચે લેખ માં આપેલ છે . આ ભરતી માટે ઉમેદવરો ને ઓફ લાઈન અરજી કરવા ની રહશે .

ગુજરાત સાયબર ક્રાઈમમાં ભરતી ૨૦૨૨

સંસ્થાનું નામસી.આઈ.ડી. ક્રાઈમ,ગાંધીનગર
પોસ્ટનું નામટેકનિકલ એક્સપર્ટ
કુલ જગ્યાઓ35
નોકરી સ્થળગુજરાત
છેલ્લી તારીખ09/09/2022
ઓફિશિયલ વેબસાઈટwww.cidcrime.gujarat.gov.in

પોસ્ટ અંગે ની માહિતી

પોસ્ટનું નામજગ્યાઓ
ટેકનિકલ એક્સપર્ટ35

શૈક્ષણિક લાયકાત

જે પણ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તે લોકો ને નીચે આપેલ લાયકાત ધરાવતા હોવા જોઈએ

  •  Msc IT Security/Msc ડિજિટલ ફોરેન્સિક/Msc સાયબર સિક્યુરિટી/BE or B.Tech in E&C/BE or B.Tech in કોમ્પ્યુટર એન્જીનીયર/BE or B.Tech in કોમ્પ્યુટર સાયન્સ/BE or B. Tech in IT/Information Communication Technology અંગેની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
  • અનુભવ : ઓછામાં ઓછો ૦૨ વર્ષનો સાયબર સિક્યુરીટી અથવા ડીજીટલ ફોરેન્સિક અથવા સાયબર ક્રાઈમ ઇન્વેસ્ટીગેશનનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

નોધ : અન્ય સરતો માટે નીચે આપેલ જાહેરાત વાચો

પગાર ધોરણ

  • રૂપિયા ૨૫,૦૦૦/- માસિક ફિક્સ નિયમ અનુસાર

અરજી કઈ રીતે કરવી?

  • આ ભરતી માટે લાયક ઠરેલા ઉમેદવારો એ અરજી પત્રકનો નમુનો તથા કરારની બોલીઓ સતાવાર વેબસાઈટ cidcrime.gujarat.gov.in પર થી નિયત સમય અનુસાર એટલે કે 30/08/2022 થી તારીખ 09/09/2022 સુધીમાં ડાઉનલોડ કરી લેવી
  • સંપૂર્ણ વિગતો સાથે નું અરજી પત્રક તથા જરૂરી દસ્તાવેજ સાથે તારીખ ૦૯.૦૯.૨૦૨૨ સુધીમાં “પોલીસ મહાનિર્દેશકશ્રી, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ની કચેરી, સેક્ટર – ૧૮, પોલીસ ભવન, ચોથો માળ, ગુ.રા. ગાંધીનગર – ૩૮૨૦૧૮” ના સરનામે રજી.પોસ્ટથી મોકલી આપવાની રહેશે.
  • કાયમી સરનામાં પરથી રજી.પોસ્ટ કરવું અને ઉમેદવારનો મોબાઈલ નંબર તથા પરિવારનો એક સભ્યનો મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવો. અરજી પત્રક રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ 09/09/2022

જાહેરાત વાચો અહી કિલક કરો
હમારા હોમ પેજ પર જવા અહી કિલક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો