Welcome to your ગુજરાતનાંના જિલ્લા Test 1
1.ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે ?
2. આદર્શ વિદ્યાનગરી તરીકે જાણીતું નારગોલ કયા જિલ્લા આવેલું છે ?
3.થર્મલ પાવર સ્ટેશન કયા જિલ્લામાં આવેલ છે ?
4.ડાયનોસોરના ઈંડાનું અવશેષ સ્થળ કયા જિલ્લામાં આવેલ છે ?
5. પૂજય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી કયા જિલ્લા આવેલો છે ?
6.ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે ?
7.અમદાવાદ ખાતે સરખેજનો રોજો મુસ્લિમો માટેના કયા સંતની દરગાહ છે ?
8.નારેશ્વર ખાતેનો શ્રી રંગઅવધૂતનો આશ્રમ કયા જિલ્લામાં આવેલો છે ?
9.ભાવનગર ખાતે આવેલ મ્યુઝિયમનું નામ જણાવો ?
10.ભૃગુઋષિનો આશ્રમ ક્યાં જિલ્લામાં આવેલો છે ?
11. કાચબા ઉછેર માટેનું કેન્દ્ર હાથબ કયા જિલ્લામાં આવેલું છે ?
12. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું સ્થળ હાલોલ કયા જિલ્લામાં આવેલું છે ?
13. ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે ?
14. જૈન સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે?
15.ગુજરાતની નિલકા નદીના કાંઠે કયું પ્રસિદ્ધ તીર્થ આવેલ છે ?