ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022,જાણો તમામ ગણતરી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: આજે ગુજરાતી વિધાનસભાના પરિણામો જાહેર થવાના છે તો મિત્રો સવારે આઠ વાગે મત ગણતરીઓ શરૂ થઈ જશે અને ચાર વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોની સરકાર બનશે લાઈવ જોવા માટે આર્ટીકલ ને પૂરો વાંચો અને નીચે આપેલ લિંક દ્વારા તમે વિવિધ ચેનલ માં લાઈવ જોઈ શકો છો.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટેનું સમયપત્રક

મતદાન ઘટનાઓ1 લી તબક્કો
(89 એસી)
2 જી તબક્કો
(93 એસી)
નોટિફિકેશન બહાર પાડવાની તારીખ5th November, 2022
(Saturday)
10th November, 2022
(Thursday)
નામાંકન કરવાની છેલ્લી તારીખ14th November, 2022
(Monday)
17th November, 2022
(Thursday)
નામાંકનોની ચકાસણી માટેની15th November, 2022
(Tuesday)
18th November, 2022
(Friday)
ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ17th November, 2022
(Thursday)
21st November, 2022
(Monday)
મતદાનની તારીખ1st December, 2022
(Thursday)
5th December, 2022
(Monday)
મતગણતરી તારીખ8th December, 2022
(Thursday)
8th December, 2022
(Thursday)
જે તારીખ પહેલા ચૂંટણી પૂર્ણ થશે10th December, 2022
(Saturday)
10th December, 2022
(Saturday)

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 :મિત્રો આ વખતે મતદાન ખૂબ ઓછું થયું છે તેથી દરેક પક્ષને એક ટેન્શન ઊભું થઈ ગયું છે કે કોની કેટલી સીટો આવશે એવામાં એક્ઝિટ પોલના આંકડા દરેક પક્ષ સામે સારા નથી મતદાન ઓછું થવાના કારણો ઘણા બધા હોય છે કોને કેટલી સીટો આવશે કોને કેટલી લીડ મળશે કોણ કેટલા લીડ થી જીતશે આ તમામ માહિતી જોવા માટે નીચે આપેલ લિંક ફોલો કરો અને અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ જાવ તેથી તમને આવી અવનવી માહિતી મળતી રહે.

વિધાનસભા ચૂંટણી 2022નું આજે પરિણામ

  • ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીનું આજે પરિણામ
  • ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી થશે
  • ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કામાં મતદાન થયું હતું
  • ગુજરાત વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં એક ડિસેમ્બરના અને બીજા તબક્કામાં પાંચમી ડિસેમ્બરના મતદાન થયું હતું.
  • પ્રથમ તબક્કાના મતદાનમાં 89 બેઠકો પર 780થી વધારે ઉમેદવારો ચૂંટણીમેદાને હતા
  • બીજા તબક્કાના મતદાનમાં 800થી વધારે ઉમેદવારો ચૂંટણીમેદાને હતા

મહત્વપૂર્ણ લિંક :

લાઈવ પરિણામ જોવા માટેની લિંકઅહીં ક્લિક કરો
જમાવટ (JAMAWAT) લાઈવઅહીં ક્લિક કરો
ABP ASMITA લાઈવ રીજલ્ટ લીંકઅહીં ક્લિક કરો
tv9 ગુજરાતીઅહીં ક્લિક કરો
સંદેશ ન્યુઝ લાઈવ રીજલ્ટ લીંકઅહીં ક્લિક કરો

Leave a Comment