ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન ભરતી 2022 : તાજેરત માં ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશનમાં નવી ભરતી બહાર પાડવામાં આવી છે.આ ભરતી ૧૧ માસ ના કરાર આધારિત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં વેટરનરી ડોક્ટરની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે આ ભરતી માં ડીરેક ઈન્ટરવ્યું લેવામાં આવશે. લાયક ઉમેદવાર સમયસર અરજી કરી દો. આ ભરતી લગતી તમામ માહિતી નીચે આપેલ છે.
ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન ભરતી 2022
સતાવાર વિભાગ | ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન ભરતી |
પોસ્ટ નું નામ | વેટરનરી ડોક્ટર |
જાહેરાત ક્રમાંક | – |
કુલ જગ્યા | ૦૧ |
અરજી કરવાનો મોડ | વોક ઇન ઈન્ટરવ્યું |
નોકરીનું સ્થાન | ગુજરત |
અરજી કરવા નું શરુ | – |
છેલ્લી તારીખ ઈન્ટરવ્યું માટે | ૨૦ .૦૯.૨૦૨૨ |
સત્તાવાર વેબસાઈટ | https://forests.gujarat.gov.in/ |
શૈક્ષણિક લાયકાત
માન્ય યુનિવર્સીટી દ્રારા વેનેતારી માં બેચલર ડીગ્રી
વધુ માહિતી માંટે જાહેરાત માં વાચો.
આ પણ વાચો : ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022 @ippbonline.com
ઉમર મર્યાદા
જાહેરાત વાંચો
પગાર ધોરણ :
- પગાર વિશે વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાચો
આ પણ વાચો : GMRC ભરતી ૨૦૨૨, છલ્લી તારીખ:૩૧.10.૨૦૨૨
અરજી કઈ રીતે કરવી
- આ ભરતી ઓફ લાઈન મોડ માં છે અને સીધું ઈન્ટરવ્યું રાખવામાં આવેલું છે નીચે અપેલ સમય અનુસાર અને જરૂરી પુરાવા લઇ સરનામાં પર જાતે જવાનું રહેશે.
ઈન્ટરવ્યું સ્થળ :
- નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી વલસાડ, ઉત્તર વન વિભાગજિલ્લા સેવા સદન–૨ , તિથલ રોડ, વલસાડ, પીનકોડ નંબર – ૩૯૬૦૦૧
- ફોન નંબર. ૦૨૬૩૨-૫૪૧૫૧
ઈન્ટરવ્યું તારીખ : | 20/09/2022 |
સમય : | ૧૧:૦૦ કલાકે |
નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojasgujarats.com કોઈ પણ જવાબદારી લેતું નથી
સતાવાર વેબસાઈટ | અહી કિલક કરો |
સતાવાર જાહેરાત | અહી કિલક કરો |