WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat Gram Rakshak Dal (GRD) Requirement 2022| સુરેન્દ્રનગર ગ્રામ રક્ષક દળ ભરતી 2022

Gujarat Gram Rakshak Dal (GRD) Requirement 2022 :તાજેરતમાં નવી GRD માં ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં સુરેન્દ્રનગર જીલ્લા ના અનેક ગામો ને આ ભરતી અંદર આવરી લેવામાં આવ્યા છે આજે અપણે આ લેખ માં આ ભરતી વિશે ની તમામ માહિતી મેળવીશું જેવી લાયકાત વય મર્યાદા વગેરે તો મિત્રો આ લેખ ને પૂરો વનવા વિનતી છે.

Gujarat Gram Rakshak Dal (GRD) Requirement 2022

સત્તાવાર વિભાગ સુરેન્દ્રનગર પોલીસ વિભાગ
પોસ્ટ નામગ્રામ રક્ષક દળ ભરતી 2022
કુલ જગ્યા
ફોર્મ મેળવવાની તારીખ04-10-2022 થી 10-10-2022
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ15-10-2022
અરજી પ્રકારઓફ્ લાઈન

Gujarat Gram Rakshak Dal (GRD) Requirement 2022વય મર્યાદા :

આ ભરતી માટે વય મર્યાદા ૨૦ થી ૫૦ વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો : ભાવનગર જીલ્લા પંચાયત ભરતી ૨૦૨૨, પગાર ૬૦,૦૦૦

આ પણ વાંચો : તમારા પર જેનો ફોન આવે છે તેનું નામ બોલશે આ એપ્લિકેશન | Caller Name Announcer Apps

Gujarat Gram Rakshak Dal (GRD) Requirement 2022લાયકાત :

આ ભરતી માટે ઓછામાં ઓછુ ૩ પાસ થી વધુ લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી સકે છે.

Gujarat Gram Rakshak Dal (GRD) Requirement 2022અરજી ફોર્મ માટે વિસ્તાર :

વઢવાણ, લખપત, લીંબડી, મુળી, સાયલા, ચોટીલા, પાટડી, ઘ્રાગદ્રા તાલુકા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તાર સુરેન્દ્રનગર જીલ્લો.

આ પણ વાંચો : CUG ભરતી ૨૦૨૨,૧૨૧ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ માટે ભરતી .

આ પણ વાંચો : રેલવે એપ્રેન્ટિસ ભરતી 2022

Gujarat Gram Rakshak Dal (GRD) Requirement 2022અરજી કઈ રીતે કરશો :

આ ભરતી ઓફ્લાઈન મોડ પર કરવામાં આવે છે માટે આ ભરતી માં ઉમેદવારે જાતે જ અરજી ફ્રોમ લઇ જમા કરાવવાનું રહેશે જેની ઉમેદવારે ખાસ નોધ લેવી. અરજી સમયસર જમા કરાવી દેવી.

મહત્વ ની કડીઓ :

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment