ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૩ અઠવાડિયા પરિણામ જાહેર ૨૦૨૨ , તમારી શાળા ,તાલુકા , કોલેજ ના કોનો નંબર આયો જાણો

ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૩ અઠવાડિયા પરિણામ જાહેર ૨૦૨૨ : બે અઠવાડિયા થી ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ગુજરાત માં ચાલી રહી છે તેમાં શાળા કક્ષા એ , કોલેજ કક્ષા એ અને અન્ય કક્ષા એ લોકો એ ભાગ લીધો છે આ કિવઝ માં ૨૫ કરોડ થી વધુ ઇનામો રાખવા માં આવ્યા છે . આગવું પેહેલા અને બીજા અઠવાડિયા નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે . વીજતા ને ઇનામ પણ આપી દેવામાં આવું છે . આજે ૩ અઠવાડિયા નું પરિણામ જાહેર કરવા માં આવ્યું છે જ્ઞાન ગુરુ કિવઝ ની સતાવાર વેબસાઈટ પર . પરિણામ જોવા માટે નીચે આપેલ છે .

ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૩ અઠવાડિયા પરિણામ જાહેર ૨૦૨૨

Name of Quiz Competitionગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ
Competition Comes UnderEducation Department Of Gujarat
Mode of RegisterOnline Mode
Eligible StudentAbove 9th Standard (School and Non-School Both)
Name of ArticleG3q Quiz Registration 2022 | Gujarat Gyan Guru Quiz Competition Link g3q.co.in
CategoryResult
Official websitehttps://g3q.co.in/

ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૩ અઠવાડિયા પરિણામ કેવી રીતે જોવું ?

  • પ્રથમ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહશે
  • ક્વિઝ લોગિન પર ક્લિક કરો https://quiz.g3q.co.in/
  • વપરાશકર્તા નામ પાસવર્ડ દાખલ કરો અને કેપ્ચા કોડ દાખલ કરી લોગિન બટન પર ક્લિક કરો
  • પસંદ કરેલ સપ્તાહ, શિક્ષણ પ્રકારો અને તાલુકા
  • પરિણામ મેળવો પર ક્લિક કરો
  • ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પરિણામ 2022 pdf ડાઉનલોડ કરો

Important Links

Gujarat Gyan Guru Quiz competition Result 2022Click Here
New Quiz RegistrationClick Here

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો