તાજેતરમાં ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ના સર્તીફીકેટ બહાર પાડવામાં આવેલા છે આ સર્ટીફીકેટ એ જ વિધાર્થીઓ લઇ સકે છે જે લોકો એ આ પરિક્ષા માં અગાઉ ભાગ લીધેલા છે. તો વાચક મિત્રો આજે આ લેખ માં આજે અપણે આ ક્વીઝ નું સતીફીકેટ કઈ રીતે મેળવવું તે માટે ડીટેલ માં માહિતી મેળવીશું . તથા ક્વિઝ ને જોડતી બીજી માહિતી પણ આ લેખમાં આજે અપણે લઇ શું.આ માહિતી મેળવવા માટે આ લેખ ને સંપૂર્ણ વચવા તમને વિનતી છે .
ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ સર્તીફીકેટ ૨૦૨૨ :
Name of Quiz Competition | ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ |
Competition Comes Under | Education Department Of Gujarat |
Mode of Register | Online Mode |
Eligible Student | Above 9th Standard (School and Non-School Both) |
Name of Article | ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ સર્તીફીકેટ ૨૦૨૨ |
Category | સર્ટીફીકેટ |
Official website | https://g3q.co.in/ |
આ પણ વાંચો : પી.એસ .આઈ ડોક્યુમેન્ટ વેરીફીકેશન લીસ્ટ ૨૦૨૨
: GPSSB ગ્રામ સેવક મેરિટ લિસ્ટ 2022, જાહેર અહી કિલક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ સર્તીફીકેટ ૨૦૨૨ : કઈ રીતે ડાઉનલોડ કરવું સર્ટીફીકેટ:
સ્ટેપ 1 : સો-પ્રથમ તમે સત્તાવાર વેબસાઈટ પર જાઓ ને લોગીન કરો
સ્ટેપ ૨ : તેમાં લોગીન કરી તમારી માહિતી નાખો અને સબમિટ કરો .
સ્ટેપ ૩ : તેમાં તમને ડાઉનલોડ સર્ટીફીકેટ નું ઓપ્સન મળશે તેમાંથી તમારું સર્ટીફીકેટ મેળવી લો .
નોધ : આ સર્ટીફીકેટઅગાઉ પરિક્ષા આપેલ કે પરિક્ષા માં ભાગ લીધેલા વિધાર્થીઓ ને જ મળશે.
ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ સર્તીફીકેટ ૨૦૨૨ : માટે ની મહત્વ ની કડી ઓ :
ગુજરાત ગુરુ જ્ઞાન કિવઝ સર્તીફીકેટ ૨૦૨૨ | Click Here |
નવી નોધણી માટે | Click Here |