ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ચોથ રાઉન્ડ રિઝલ્ટ જાહેર ૨૦૨૨ @g3q.co.in

ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ચોથ રાઉન્ડ રિઝલ્ટ જાહેર ૨૦૨૨ | Gujarat Gyan Guru Quiz Fourth Round Result 2022 | હેલ્લો દોસ્તો હાલ ગુજરાત માં જ્ઞાન ગુરુ કિવઝ ચાલી રહી છે તેમાં કોલેજ વાળા વિધાથી તથા સ્કૂલ વાળા વિધાથી ઓ એ ભાગ લીધેલો છે ટે લોકો ના પ્રથમ , બીજા , અને ત્રીજા રાઉન્ડ ના પરિણામ જાહેર કરી દેવા માં આવ્યા છે ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ની સતાવાર દ્વારા g3q.co.in

આજે ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ચોથા રાઉન્ડ નું રીઝલ્ટ જાહેર તી ગયું છે સતાવાર વેબસાઈટ પર g3q.co.in જે પણ વિધાથી લોકો એ કિવઝ માં ભાગ લીધેલ હોય ટે પોતાનું રીઝલ્ટ આ લેખ ની મદદ થી online જોઈ સકે છે .

ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ચોથ રાઉન્ડ રિઝલ્ટ જાહેર ૨૦૨૨

Name of Quiz Competitionગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ
Competition Comes UnderEducation Department Of Gujarat
Mode of RegisterOnline Mode
Eligible StudentAbove 9th Standard (School and Non-School Both)
Name of ArticleG3q Quiz Registration 2022 | Gujarat Gyan Guru Quiz Competition Link g3q.co.in
CategoryResult
Official websitehttps://g3q.co.in/

ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૩ અઠવાડિયા પરિણામ કેવી રીતે જોવું ?

  • પ્રથમ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહશે
  • ક્વિઝ લોગિન પર ક્લિક કરો https://quiz.g3q.co.in/
  • વપરાશકર્તા નામ પાસવર્ડ દાખલ કરો અને કેપ્ચા કોડ દાખલ કરી લોગિન બટન પર ક્લિક કરો
  • પસંદ કરેલ સપ્તાહ, શિક્ષણ પ્રકારો અને તાલુકા
  • પરિણામ મેળવો પર ક્લિક કરો
  • ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પરિણામ 2022 pdf ડાઉનલોડ કરો

આ પણ વાચો : સુરત મહાનગરપાલિકામાં ભરતી ૨૦૨૨, છેલ્લી તારીખ ૧૧.૦૮.૨૦૨૨

Important Links

Gujarat Gyan Guru Quiz competition Result 2022Click Here
સરકારી ભરતી માહિતી અહી કિલક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો