Gujarat High Court Legal Assistant Bharti 2022 : તાજેતર માં નવી ભરતી ની જાહેરાત બહાર પડી છે આ ભરતી ગુજરાત હાઇકોર્ટ દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં લીગલ મદદનીશ ની ખાલી પડેલી જગ્યા માટે કરવામાં આવશે આ ભરતી ની તમામ માહિતી આ લેખ માં લઈશું તો મિત્રો આ લેખ ને પૂરો વાંચી અને જો તમે પણ લાયક હોય તો આજેજ અરજી કરવાનું ભૂલશો નહિ.
Gujarat High Court Legal Assistant Bharti 2022
સત્તાવાર વિભાગ | High court of Gujarat |
જાહેરાત નંબર | RC/B/1320/2022 (LA) |
નોકરી ની સ્તળ | ગુજરાત |
પોસ્ટ નામ | Legal Assistant |
કુલ જગ્યા | 28 |
છેલ્લી તારીખ | 31/12/2022 |
સત્તાવાર વેબ | https://hc-ojas.gujarat.gov.in/ |
Gujarat High Court Legal Assistant Bharti 2022 વય મર્યાદા :
આ ભરતી માટે ઓછામાં ઓછી 1૮ અને વધુ માં 35 વર્ષ રાખવામાં આવી છે પણ ઉમેદવાર ની જન્મ 31/12/1986 થી 31/12/2004 વચે હોવી જરીરી છે
Gujarat High Court Legal Assistant Bharti 2022 લાયકાત :
1.Degree in Law from any University in India or any Institution recognized by the University Grants Commission.
૨.Enrolled as an Advocate with Bar Council of the State(Provisionally enrolled shall also be eligible)
૩. ઉમેદવાર ને કોમ્પ્યુટર નું બેસિક જ્ઞાન હોવું જરૂરી .
Gujarat High Court Legal Assistant Bharti 2022 અરજી કરવાની રીત :
- નીચે પ્રમાણે ના સ્ટેપ પ્રમાણે તમે અરજી કરી શકો છો
- નીચે આપેલ ઓનલાઈન એપ્લાય લિંક પર ક્લિક કરો.
- તમારી યોગ્યતા પ્રમાણે ની જાહેરત પર ક્લિક કરો
- પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- છેલ્લે તમારી અરજી કન્ફર્મ કરો અને
- અરજી ફોર્મ પ્રિન્ટ કરો.
Gujarat High Court Legal Assistant Bharti 2022 મહત્વ ની તારીખો :
વિગત | તારીખ |
અરજી શરુ થવાની તારીખ | ૧૫ /૧૨/૨૦૨૨ |
છેલી તારીખ | ૩૧/૧૨/૨૦૨૨ |
પરિક્ષા તારીખ | ૨૨/01/૨૦૨૩ |