Welcome to your Gujarat itihas test 1
1) દાદા હરીની વાવ ક્યાં આવેલી છે ?
2) ખોડિયાર માતાનું પવિત્ર સ્થાન રાજપરા ક્યાં જીલ્લામાં આવેલું છે ?
3) સુલતાન બહાદુર શાહે પોર્ટુગિઝોને કયા કિલ્લો બાંધવાની પરવાનગી આપી હતી ?
4) IIM અમદાવાદના આર્કિટેક્ટ કોણ હતા ?
5) વડોદરામાં ગાયકવાડના મરાઠા શાસનની સ્થાપના કોણે કરી ?
6) ભરુચનું પ્રાચીન નામ શું હતું ?
7) ભાથીજી મહારાજનું સુપ્રસિદ્ધ ધામ ફાગવેલ કયા જીલ્લામાં આવેલું છે ?
8) ‘પ્રજા મંડળ’ ની રચના સૌપ્રથમ ક્યાં કરાઇ હતી ?
9) મહાગુજરાતના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો ?
10) વલ્લભીનો રાજ ધર્મ કયો હતો ?
11) ‘નવજીવન’ માસિક કોણે શરૂ કર્યું હતું ?
12) ગુજરાતનાં વાઘેલા વંશની રાજધાની કઈ હતી ?
13) ‘ડાંગની દીદી’ ના નામથી કોણ જાણીતું છે ?
14) ઇ.સ 1920 થી ઇ12) ઇ.સ 1920 થી ઇ.સ 1950માં વીસનગર વસાવનાર રાજા કોણ હતા ?.સ 1950માં વીસનગર વસાવનાર રાજા કોણ હતા ?
15) ‘ભાવનગર દરબાર સેવિંગ’ બેન્કની સ્થાપના કોણે કરી હતી ?