WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat IFFCO Recruitment 2023 , ઈફ્કો ની ગુજરાતમાં વિવિધ જગ્યા પર ભરતી,

Gujarat IFFCO Recruitment 2023: તાજેતરમાં સરકારી ભરતી ની તયારી કરતા મિત્રો માટે ખુશખબર આવી છે ગુજરાત સરકાર દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી IFFCO માં બહાર પાડવામાં આવી છે આજે આપણે આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે વય મર્યાદા કુલ પોસ્ટ અરજી કરવાની રીત વગેરે માહિતી આજે આપણે આલેખમાં મેળવીશું તો મિત્રો આલેખ ને વધુ મિત્રો સાથે શેર કરો અને જરૂરિયાત વાળા વ્યક્તિ જોડે આ માહિતીને પહોંચતી કરો

Gujarat IFFCO Recruitment 2023

સત્તાવાર વિભાગ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ08 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ08 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.iffcoyuva.in/en/

પોસ્ટનું નામ:

નોટિફિકેશન મુજબ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ દ્વારા મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, સિવિલ તથા ઇન્સ્ટ્રુમેન્ટની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

લાયકાત:

આ ભરતી માટે અલગ અલગ પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે માટે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે સત્તાવાર ઉપાય કરવો સત્તાવાર જાહેરાતને એકવાર અવશ્ય વાંચે અને પછી જ અરજી કરે.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓફલાઈન માધ્યમથી અરજી કર્યા બાદ લાયક ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લઇ પછી કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે. આ વિશેનો આખરે નિર્ણય સત્તાવાર વિભાગ દ્વારા લેવામાં આવશે

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોઈ તો)
  • ડિગ્રી સર્ટિફિકેટ
  • ફોટો
  • સહી
  • તથા અન્ય પુરાવા પોસ્ટ પ્રમાણે

અરજી કઈ રીતે કરશો ?

  • સૌ પ્રથમ નીચે આપેલ લિંક ની મદદથી જાહેરાત ડાઉનલોડ કરી તમે અરજી કરવા માટે યોગ્યતા ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે ઇફ્કોની સત્તાવાર વેબસાઈટ https://www.iffcoyuva.in/ પર જઈ BIO DATA ફોર્મ ડાઉનલોડ કરી લો હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ ફોર્મમાં તમારી દરેક ડીટેલ ભરી દો તથા સાથે જરૂરી દસ્તાવેજો જોડી દો.
  • હવે આ ફોર્મ ઓફલાઈન પોસ્ટ કે કુરિયરના માધ્યમથી “ડેપ્યુટી જનરલ મેનેજર (કાર્મિક અને પ્રસાશન) ઇફ્કો – કંડલા (કચ્છ), ગુજરાત – 370 210” ના પર મોકલી દો.
  • હવે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ ગયું છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment