ગુજરાત માં વરસાદ નો ફરીતાંડવ :આટલા જીલ્લામાં અતિભારે વરસાદ ની આગાહી

ગુજરાત માં વરસાદ નો ફરીતાંડવ :અત્યાર સુધી ગુજરાત માં આ સીઝન નો સારો એવો વરસાદ આવી ગયો છે.પણ અત્યારે વરસાદનું જોર થોડું ધીમું પડ્યું છે પણ જે હવા માં ના રેતા કે ની આવે અત્યારે હવામાન ખાતા દ્રારા આગાહી આપવામાં આવી છે. આવનારા ૫ દિવસ માં આવી સકે છે ભારે થી અતિ ભારે વરસાદ.હજી આ સીઝન ના ૨ મહિના બાકી છે માટે ભારે થી અતિ ભારે વરસાદ થઇ સકે છે.

કેટલા ટકા થયો વરસાદ ?

ગુજરાત માં વરસાદ નો ફરીતાંડવ :અત્યાર સુધીમાં રાજ્યમાં આ સીઝન નો ૭૦ % જેટલો વરસાદ થઈ ગયો છે જે ગયા વર્ષ ની સરખામણી માં ખુબ જ વધુ ગણવામાં આવ્યો છે. જેને કરને રાજ્ય ના તમામ જડાસંયો અને નાની નદી ઓ ડેમ વગેરે છલકાઈ ગયા છે ખેડૂત ભાઈઓ આ વરસાદ થી ખુબ ખુસ છે.પણ આ વરસાદ આવો ને આવો આવશે તો ખેડૂત ભાઈ ની ચિંતા વધારશે.

આ પણ વાંચો : ડ્રાઈવિંગ લાઇસન્સ માટેની બૂક, કરો ઘરે બેઠા તૈયારી.વાંચો બૂક પાસ થઇ જાઓ.

અત્યાર સુધી નો સોથી વધારે વરસાદ :

અત્યાર સુધીના રેકોર્ડ અનુસાર જુલાઈ માસ માં અત્યાર સુધી નો સોથી વધુ વરસાદ આ વર્ષ માં નોધાયો જે આ વરશ નો ૭૦% થી પણ વધુ માનવામાં આવે છે.આ વરસાદ ને લીધે ઘણી બધી જગ્યાઓ એ ખરાબ પરિસ્તિતિ નું નિર્માણ થયું છે.જેમાં કચ્છ માં ૧૧૭ % , દષીણ ગુજરાતમાં ૮૨ % અને સોરાષ્ટ્ર માં ૬૨ ટકા થી વધુ વરસાદ નોધાયો છે.

કયા જીલ્લા માં વધારે સંકટ :

હવામાન વિભાગ દ્રારા આજે દસમી ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહેદ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજકોટ અમરેલી, પોરબંદર, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.

બીજી નવી માહિતી માટે અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો